રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયા ને મીક્ષરમાં એકદમ બારીક પીસી લો.હવે તેમાં છીણેલો ગોળ ઉમેરી બરાબર મિકસ કરી લો.હવે તેમાં દળેલી ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરી તેમાં ગરમ ઘી નાખી બરાબર મિક્સ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી ઈચ્છા મુજબ લાડુ બનાવવા.
- 2
૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
Similar Recipes
-
-
સુદામા ના લાડુ
#લોકડાઉનપહેલાના સમયમાં ગ્રીષ્મ ઋતુમાં નાના બાળકોને ઉધરસ થતી ત્યારે તેમને દાળિયા ખવડાવતા અને બાળકોનો પણ એ જ નાસ્તો હતો આજના સમયમાં અલગ કરીને કરી દઈએ છીએ અને સામાન્ય રીતે બધા જ ઘરોમાં દાળિયા અને પૌવા હોય છે ગ્રીષ્મ ઋતુમાં દાળિયા ખાવા લાભદાયક છે Avani Dave -
દાળિયા ની લાડુડી (Daliya Ladudi Recipe In Gujarati)
#LB#Lunch Box Recipes#childhood recipe#chana dal daliya recipe#sweet ball recipe દાળિયા ની લાડુડી અમારા બાળપણની યાદ સાથે સંકળાયેલી છે...મારા દાદી આ લાડુડી બનાવી ને અમને લંચબોકસ માં સેવ મમરા સાથે આપતા... Krishna Dholakia -
તલ દાળિયા ના લાડુ (Til Daliya Ladoo Recipe In Gujarati)
#childhoodPost - 7#શ્રાવણPost -1Mai Na Bhulungi..... Mai Na BhulungiEn Rasmoko..... En Tyouharo koMai na Bhulungi..... આપડું કલ્ચર... આપણી સંસ્કૃતિ.... આપડા તહેવારો....આ બધું આપણાં જીવન સાથે સુંદર રીતે વણાઈ ગયું છે.... શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા .... સામે આપણે કેટકેટલું બનાવીએ છીએ.... રોજ ગળ્યું નથી ખાતા...પણ શીતળા સાતમ માટે કાંઇક ગળ્યું તો જોઈએ જ..... તો મે બનાવ્યા છે તલ અને દાળિયા ના લાડુ Ketki Dave -
-
-
દાળિયા ના લાડુ
#GA4#Week15#cookpad#cookpadindia#cookpadgujarati#december2020Jaggeryખૂબ હેલ્ધી અને બધાને ભાવે તેવા દાળિયા ના લાડુ. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
-
-
-
-
-
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
દાળિયા ના મોદક (Daliya Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiદાળિયા ના મોદક Ketki Dave -
-
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
-
-
-
-
-
દાળિયા ની દાળ નાં પેંડા(daliya dal na penda in Gujarati)
#વિકમિલ૩#માઇઇબુક#પોસ્ટ૧૧#સ્વીટ nikita rupareliya -
-
કુલેરના લાડુ
આજે નાગપાંચમ નિમિત્તે ધાર્મિક/પરંપરાગત રીતથી થોડી અલગ રીતે કુલેરના લાડુ બનાવ્યા. મારી રીતમાં બાજરીનો લોટ ગળામાં ચોંટતો નથી, અને ગોળની ગાંગડી પણ નથી આવતી.તમે એકવાર મારી રીતે જરૂર બનાવી જોજો. પછી આ રીતે જ બનાવશો.🥰🥰🥰મારી રીતે બનાવવામાં તમારા ધાર્મિક નિયમનો ભંગ થતો હોય તો તમારી રીતે જ બનાવજો☺️☺️☺️ Iime Amit Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11197432
ટિપ્પણીઓ (2)