રાજસ્થાની બાટીયા

પરી ચુડાસમા
પરી ચુડાસમા @cook_19351503

# રાજસ્થાની રેસીપી
#Goldenappron2
#week10

રાજસ્થાની બાટીયા

# રાજસ્થાની રેસીપી
#Goldenappron2
#week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘઉંનો લોટ
  2. મીઠું
  3. 2 ચમચીઘી
  4. અડધો વાટકો કોરો લોટ
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને પાણી મીઠું અને એક ચમચી તેલ નાખી અને લોટને બાંધી લેવો લોટને 10 15 મિનિટ રાખી દેવો

  2. 2

    હવે તેના બે રોટલી બનાવવા મોટા લૂઆ લઇ અને તેને એકદમ મોટી રોટલી વણવી પછી તેની અંદર ઘી લગાવવું અને આ છો ઉપર કોરો આછો લોટ ફાકવો પછી તેનો ગોળ રોલ વાળી લેવો પછી તેને પછી રાઉન્ડ શેપ આપવો પછી વેલણ થી તેને વણી લેવું

  3. 3

    પછી ગેસ ઉપર એક પેઢી મૂકવી લોઢી ગરમ થઈ જાય પછી તેના ઉપર આ પરોઠું શેકી લેવું થોડુંક શેકાઈ જાય પછી તેને ગેસ ઉપર પાછું શેકી લેવું તૈયાર છે આપણી રાજસ્થાની બાટીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પરી ચુડાસમા
પર

ટિપ્પણીઓ

Similar Recipes