પૌષ્ટિક અળદ ની દાળ

Bhumika Parmar @Bhumu1207
#દાળકઢી
અળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે.
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢી
અળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળ લઈ ધોઈને અડધા કલાક સુધી પલાળી રાખો પછી કૂકરમાં પાણી જરૂર મુજબ અને મીઠું નાખી ૪-૫સીટી વગાડી બાફી લો.
- 2
હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી ઉકળવા દો.૭-૮મિનિટ સુધી ઉકાળો.ગરમ ગરમ દાળ લઈ ઉપર લસણ ની ચટણી નાખો અને રોટલા કે રોટલી સાથે સર્વ કરો.
- 3
તૈયાર છે શિયાળાની ઋતુમાં ખવાતી પૌષ્ટિક અડદ ની દાળ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
-
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
ચેવટી દાળ
#પીળી#દાળકઢીસૌરાષ્ટ્ર માં અડદની દાળ અને બાજરી ના રોટલા નું જમણ પ્રખ્યાત છે તેમ સુરત બાજુ ચાર જાતની દાળ બનાવી જુવાર ના રોટલા સાથે ખાવાનું ચલણ છે. આ દાળ ની ખાસિયત એ છે કે એમાં વઘાર નથી કરવામાં આવતો પણ ઉપરથી કાચું સીંગતેલ રેડી ને ખાવામાં આવે છે. Pragna Mistry -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
છીપ દાળ અને રોટલા
#શિયાળાદક્ષિણ ગુજરાત માં આ છીપ દાળ નું શાક અને જુવાર ના રોટલા ફેમસ છે.કડવા લાલ ની પાપડી ના દાણા ને પલાળી છોતરા કાઢી દાળ તૈયાર કરવામાં આવે છે.સાથે મરચાં અને જુવાર ના રોટલા ખાય છે તો ચાલો જોઈએ છીપ દાળ નું શાક.... Bhumika Parmar -
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
પંચરત્ન દાળ
#પંજાબી પાંચ દાળ ના મિશ્રણથી બનતી આ દાળ રોટી, પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે Bijal Thaker -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
-
-
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
રાજસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી
#એનિવર્સરી#મૈન કોર્સ#રાજેસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી આ ઢોકળી ૫ દાળ મિક્સ કરી ને બનાવી છે, તે પૌષ્ટિક ,હેલ્થ માટે આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ટેસ્ટ માં સ્વાદિષ્ટ હોય છે. Foram Bhojak -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai -
અળદ દાળ ના વડા
બધાને ગરમ ગરમ નાસ્તો તો ભાવતો જ હસે તો ચાલો આજે બનાવી એ ગરમા ગરમ વડા.એકદમ સરળ અને ઝડપી બની જાય.#સેકન્ડ રેસીપી Shreya Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11197452
ટિપ્પણીઓ