મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા

#નાસ્તો
આજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે.
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તો
આજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ધોઈને ૫-૬ કલાક સુધી પલાળી રાખો પછી પાણી કાઢી લો અને મિક્ષર જાર માં લીસું પીસી લો.સાથે આદું મરચાં અને લસણ નાખી પીસી લો.પાલક ફુદીનાના પાન અને ધાણા ની પેસ્ટ બનાવી મગ દાળ ના ખીરું માં નાખી બરાબર મિક્સ કરો.
- 2
પછી ઢોકળિયા માં પાણી ગરમ કરવા મૂકો.ખીરુ માં મીઠું અને સોડા નાખી બરાબર મિક્સ કરો.થાળી માં ખીરું રેડી દો અને ઉપર લાલ મરચું પાવડર છાંટી લો.૧૦-૧૨ મિનિટ સુધી સ્ટીમર માં ચડવા દો.
- 3
વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને તલ, લીમડાના પાન નાખી ઢોકળા ની થાળી માં નાખી દો.કાપા પાડી ઢોકળા સર્વિગ પ્લેટ માં લો.
- 4
ગરમ ગરમ મગની દાળ અને પાલક ના ગ્રીન ઢોકળા તૈયાર છે.ઉપર લીલા ધાણા અને કોપરાનું છીણ નાખી સર્વ કરો.સાથે લીલી ચટણી અને સોસ મૂકી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
-
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
-
મૂંગદાલ સેન્ડવીચ ઢોકળા(mungdal sandwich dhokal in Gujarati)
મગની ફોતરાં વાળી દાળ ના ઢોકળા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૩#goldenapron3 Rajni Sanghavi -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
વાટી દાળ ના ખમણ
#ટીટાઈમઆ ખમણ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. સેવ સાથે પણ પીરસી શકાય છે. સાઉથ ગુજરાત માં સેવ ખમણ સાથે લીલા મરચા ખાય છે. Bhumika Parmar -
લીલા ફોતરાં વાળા મગ ની દાળ (Lila Fotra Vali Moong Dal Recipe In Gujarati)
ગુજરાતી લીલા ફોતરાં વાળા મગની દાળ kailashben Dhirajkumar Parmar -
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#asahikaseiindiaએકદમ પૌષ્ટિક , જોતા જ ખાવાનું મન થાય જાય તેવા દાળ ચોખાના ઢોકળા, ધાણા ની ચટણી સાથે સરસ લાગે છે Pinal Patel -
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે. Disha Prashant Chavda -
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
"ઢોકળા"
#લિલીપીળી આ ઢોકળા ને ગ્રીન ઢોકળા પણ કહી શકાય પાલકની ભાજી ,છોલે અને સિંગદાણા ના ઉપયોગ થી બનાવ્યું છે. આં ઢોકળા સ્વાદ મુજબ ખૂબ સરસ છે અને સ્વાદિષ્ટ પણ સાથે સાથે પોષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજ પૌવા
#નાસ્તોદિવસ ની શરૂઆત નાશ્તા થી જ કરવી જોઈએ જેથી આપણને આખા દિવસ એનર્જી મળી રહે છે.નાશ્તો ફરજિયાત કરવો જ જોઈએ.શિયાળા ને અનુરૂપ આજે મેં વેજ પૌવા બનાવ્યા છે.ગાજર, વટાણા, ટામેટા, ડુંગળી અને બટાકા નાખી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ