મગ અને ચણા ની દાળ

#RB1 મગ અને ચણા ની દાળ
આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ
આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બન્ને દાળને ધોઈને કુકરમાં નાખી તેમાં થોડું મીઠું અને હળદર નાખી ને ૨/૩ સીટી કરી બાફી લો. વઘાર માટે ની સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન આદુ મરચા ની પેસ્ટ નાખી હળદર નાખી દેવી અને જીણા સમારેલા ટામેટા નાખી બાકી ના મસાલા નાખી દેવા અને મિક્સ કરી લેવું. અને ૨/૩ મીનીટ સુધી ટામેટાં ને ચડવા દેવા.
- 3
પછી તેમાં બાફેલી દાળ નાખી દેવી અને મિક્સ કરી ને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લેવી. ૪/૫ મીનીટ સુધી ઉકળવા દેવી. છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવી.
- 4
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને એક ટી સ્પૂન ઘી અને એક ચપટી લાલ મરચું પાઉડર નાખી ને ગરમ ગરમ સર્વ કરવી.
તો તૈયાર છે
#RB1: મગ અને ચણા ની દાળ
આ દાળ ને ભાત સાથે સર્વ કરવી.
Similar Recipes
-
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
પનીર અને દાળ બંને જ શરીર માટે હેલ્ધી વસ્તુ છે મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે Meghana N. Shah -
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
કાળી અડદ અને ચણા ની દાળ
#દાળકઢીહેલ્લો.. ફ્રેંડસ.આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી.. Krishna Kholiya -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
#AM1કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે. Ankita Tank Parmar -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
-
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
તાંદળજા ની ભાજી ને મગની દાળ (Tandarja Bhaji Moong Dal Recipe In Gujarati)
#FFC7 : તાંદળજાની ભાજી ને મગની દાળકોઈપણ ટાઈપ ની ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેકૃષ્ણ ભગવાન એ પણ પકવાન નો ત્યાગ કરી ને વિદુર ને ત્યાં ભાજી ખાધી હતી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)