રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચણાનો લોટ,દહીં,મીઠું,હળદર,પાણી નાખીને કઢી માટેનું મિશ્રણ તૈયાર કરો
- 2
ગેસ ચાલી કરી એક પૅન માં તેલ ગરમ કરી તેમાં લવીંગ,મરી, તમાલપત્ર, મેથીદાણા મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરો
- 3
વઘારમાં ચણાના લોત અને દહીં નું મિશ્રણ નાખીને જરૂરી પાણી ઉમેરી લો.
- 4
કઢીને ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે તેમાં લાલ મરચુ, સમારેલી કોથમીર નાખીને મીક્સ કરો. અને ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર છે... ગરમ ગરમ ખાટી કઢી... જે જીરા રાઈસ કે રોટલા સાથે ટેસ્ટી લાગશે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
-
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
ગ્રીન રાઈસ(Green Rice recipe in Gujarati)
#સુપરશેફ4 #Week 4#માઇઇબુક #પોસ્ટ 27#spicy Kshama Himesh Upadhyay -
-
કાઠીયાવાળી કઢી(Kathiyavadi kadhi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 1શિયાળા માં અને ચોમાસામાં આવી ગરમ ગરમ કઢી ખાવા થી શરદી માં ખૂબ જ રાહત મળશે. Kshama Himesh Upadhyay -
-
વધારેલી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છે વધારેલી ખીચડી અને કઢી.તે ગુજરાતી ઓની ફેવરિટ હોય છે.અને તે પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11214909
ટિપ્પણીઓ