મેથી ની ભાજી ના થેપલા

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#માસ્ટરક્લાસ
#masterclass
Week -4
Post - 2

મેથી ની ભાજી ના થેપલા

#માસ્ટરક્લાસ
#masterclass
Week -4
Post - 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઝીણી ધોઈ ને સમારેલી મેથી ની ભાજી
  2. 3 ચમચીદહીં
  3. 1 કપઘઉં નો લોટ
  4. 1/2 કપજુવાર નો લોટ
  5. 1 ચમચીઝીણું કાપેલું ધાણા
  6. 1 ચમચીઝીણું કાપેલું લીલું લસણ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલીલું મરચું
  9. 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 2 ચમચીતલ
  12. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધવો.હવે લુવા પાડી ને થેપલા વણી લેવા.

  2. 2

    થેપલા ને બંને બાજુ બ્રાઉન થઇ ત્યાં સુધી શેકી લેવું.દહીં, અથાણું અથવા ચા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes