કોકોનટ કોથમીર ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા નારિયેળના ટુકડા કરી લો. ગ્રીન ચટણી બનાવવવાની છે એટલે brown છાલ નથી કાઢવાની જરૂર નથી.
- 2
મીક્સરના જારમાં નારિયેળના ટુકડા, મીઠું, શેકેલું જીરું, લીલા મરચા, પાણી નાખીને વાટી લો. ત્યારબાદ તેમાં કોથમીર,દહીં નાખીને બરાબર વાટી લો. અને એક બાઉલમાં કાઢી લો.
- 3
હવે ગેસ ચાલુ કરી વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ,મગની દાળ,રાઇ, મીઠા લીમડાના પાન,નાખીને વઘાર કરી લો.
- 4
વઘારને ચટણીમાં નાખીને મીક્સ કરી લો. તૈયાર છે કોકોનટ કોથમીર ચટણી...
- 5
કોકોનટ કોથમીર ચટણી ને રોજિંદા ભોજનમાં તેમજ સાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખાઈ શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
રવા ઈડલી વીથ લીમડા - કોપરાની ચટણી (Rava Idali With Limada Copara Chatani Recipe In Gujarati)
#goldenapron3#Post-2#Week4#Rava#Chutney વિદ્યા હલવાવાલા -
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ કોકોનટ ચટણી ઈન કડૅઝ Smitaben R dave -
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
-
-
-
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
ટામેટા ડુંગળી ની ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ -4#cookpadindia#cookepadgujarati#weekend recipy Khushbu Abhani -
દહીં ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાળી ચટણી
#goldenapron3# week 13# puzzle answer- pudina Upasna Prajapati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11288742
ટિપ્પણીઓ