ફરાળી કઢી

asharamparia @Asharamparia
ફરાળી કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ખાટું દહીં,લોટ, સીંગદાણા નો ભુક્કો અને પાણી એડ કરી મિશ્રણ તૈયાર કરો. પેનમાં તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી લવિંગ, તજ, તમાલપત્ર,લાલ સુકું મરચું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં અને આદું એડ કરી સાંતળી લેવા. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દેવું.
- 2
કઢી માં ખાંડ, મીઠું અને કોથમીર ઉમેરીને ૪ થી ૫ મિનિટ ઉકાળી લેવું જેથી કઢી સરસ ઘટ્ટ થઈ જશે.
- 3
ગરમાગરમ કઢી સર્વિગ બાઉલમાં કાઢી ઉપર થી કોથમીર થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો-ઓનિયન કઢી
#દાળકઢીફ્રેન્ડસ,મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍 asharamparia -
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
બુંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
#AM1#spicy#આ કઢી નું ઉદભવ સ્થાન રાજસ્થાન છે. Swati Sheth -
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
-
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)
#ઉપવાસ #ફરાળીચેલેન્જShravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋 Foram Vyas -
ફરાળી સ્ટફડ્ દમાલુ
#જૈન #ફરાળીફ્રેન્ડસ,ખુબજ ઝડપથી બની જાય એવી આ રેસીપી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે ફરાળી પરોઠા, છાશ વાહ.!!! asharamparia -
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તુવેર દાળની વઘારેલી ખિચડી અને કઢી(Vaghareli Khichadi And kadhi Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર સ્પેશ્યલઆપણી પાસે સમય ઓછો હોય અને કંઈક દેશી ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો તુવેર દાળની વઘારેલી ખિચડી અને તેની સાથે ખાટી મીઠી કઢી બેસ્ટ ઓપ્શન છે. જે પેટ ભરેલા ની ફિલીંગ પણ આપે છે. ઓછી સામગ્રીથી બની જાય છે. જે લંચ કે ડીનર માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લહસૂની ફ્લેવર કઢી
#દાળકઢીગુજરાતી કઢી ખાટી-મીઠી હોય છે તેમજ સફેદ અને હળદર વાળી પણ હોય છે... મે અહીં લસણ ફલેવર વાળી કઢી બનાવી છે જે ખરેખર સ્વાદ મા ખુબજ સરસ બને છે અને શિયાળાની ઠંડી મા ગરમાગરમ આદુ લસણ વાળી કઢી પીવાની મજા પડી જાય છે મે ખીચડી સાથે પીરસી છે. Hiral Pandya Shukla -
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
-
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
પંજાબી પકોડા કઢી
#માઇલંચપંજાબની ફેમસ પકોડા કઢી ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેને રાઈસ સાથે ખાવા માં સર્વે છે પંજાબ માં કઢી ચાવલ ખુબજ ફેમસ છે હલ લોકડાઉંન માં શાકભાજી ના મળે તો તમે આ પકોડા કઢી બનાવી શકો છો Kalpana Parmar -
રાજસ્થાની કઢી
#પોસ્ટ2#માસ્ટરક્લાસઆ કઢી સ્વાદમાં ખાટી હોય છે. ચત પટુ અને ખટાસ વાળુ ખાવાના રશિયાને આ કઢી ખૂબ જ ભાવે છે.આ કઢી સાથે બાજરી નો રોટલો ખાવા ની ખુબજ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155390
ટિપ્પણીઓ (2)