મલાઈ પેંડા

Deepa Rupani @dollopsbydipa
મલાઈ પેંડા
રાંધવાની સૂચનાઓ
- 1
મલાઈ અને મિલ્ક પાવડર ને ભેળવી બોલ જેવો લચકો બનાવી ફ્રીઝર માં સેટ થવા એક કલાક માટે રાખી દો. પછી તેને ખમણી લેવો.
- 2
પછી એ નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળા વાસણ માં ખાંડ નાખી, ખાંડ ડૂબે એટલું પાણી નાખી, ચાસણી થવા મુકો. લગભગ બે તારી ચાસણી તૈયાર થાય એટલે ખમણેલો માવો નાખી ને ધીમા તાપ પર જાડું થાય ત્યાં સુધી સતત હલાવવું.
- 3
જો તમને પીળાશ પડતો રંગ ગમે તો આ સમય પર કેસર ઉમેરી દેવું. પછી ગેસ બંધ કરવો.
- 4
ત્યાર બાદ તેને પૂરું ઠંડુ થવા રાખવું અને થોડું સુકાવા પણ દેવું. ઠંડુ થાય એટલે ગોળો વળી પેંડો બનાવો. જો ના બને તો થોડું હજુ સુકાવા દેવું.
- 5
એલચી પાવડર નાખી સારી રીતે મિક્સ કરી પેંડા વાળવા. ચાહો તો ઉપર ડિઝાઇન કરો અથવા બદામ લગાડી શકો.
- 6
મરજી પડે ત્યારે આનંદ ઉઠાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેંડા
#દૂધ#જૂનસ્ટારઆજે મેં પેંડા બનાવ્યા છે, અહીં પેંડા બનાવવા માટે milkmaid નું ઉપયોગ કર્યો છે, અહીં મેં milkmaid હે દૂધ માંથી બનાવી ને પેંડા બનાવ્યા છે, આપણે milkmaid બનાવી ને રાખી ભી શકી એ ,પેંડા ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ છે Anita Rajai Aahara -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
માવો (mawo/khoya/evaporated milk solids) recipe in Gujarati
#mr#cookpad_guj#cookpadindiaદૂધ માં રહેલા મહત્તમ પોષકતત્વો ને લીધે તે એક સંપૂર્ણ આહાર બને છે. દૂધ થી મળતી અને બનતી પેદાશોમાં માં, મલાઈ, દહીં, પનીર, ચીઝ, ઘી ઇત્યાદિ છે અને આ બધી પેદાશો ના ઉપયોગ થી ઘણા વ્યંજન બને છે.કોરોના કાળ એ " જરૂરિયાત એ શોધ ની માતા છે" એ કહેવત નો સાચો અર્થ સૌને સમજાવી દીધો છે. ગૃહિણીઓ ઘણી વાનગી ઘરે બનાવતી થઈ ગઈ છે. માવો એ દૂધ ની એવી પેદાશ છે જે મોટા ભાગે મીઠાઈ બનાવા માં વપરાય છે. અને સામાન્ય રીતે આપણે માવો બહાર થી જ ખરીદતા હોઈએ છીએ.આજે મેં બહુ સરળ રીતે ઘરે માવો બનાવ્યો છે જેમાં મેં ઘર ની દૂધ ની મલાઈ અને દૂધ ના પાવડર નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ પેંડા
આપડે બહારથી લાવીને પેંડા તો ખાતાજ હોઈએ છીએ. પણ ઘરે પણ આપડે બહાર જેવાજ પેંડા બનાવી શકીએ છીએ.એ પણ દૂધ અને મવા વગર ખૂબજ ઝડપથી માત્ર 10 મિનિટ માજ. જે ટેસ્ટ માં પણ બહાર જેવાજ લગે છે.#ઈબુક#દિવાળી Sneha Shah -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
મલાઈ પેંડા દૂધ
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ ચાલે છે એટલે ઉપવાસ માં પીવા જેવું "મલાઈ પેંડા દૂધ" બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે. અને બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
છેના પોડા
#મીઠાઈ#indiaછેના પોડા એ ઓરિસ્સા ની મીઠાઈ છે જે ત્યાં ના મંદિર નો મુખ્ય પ્રસાદ છે. છેના પોડા એટલે બેક કરેલું પનીર. Deepa Rupani -
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ મલાઈ રોલ
#goldenapron#post17#દૂધ / બ્રેડ, માવો અને દૂધ નો ઉપયોગ કરી બનતી એકદમ સ્વાદિષ્ટ અને નવીન મીઠાઈ !!! Safiya khan -
મથુરાના પેંડા/માવાના પેંડા
#નોથૅમથુરાના પેંડા દૂધને ઉકાળીને તેમાંથી બનતા માવામાથી બને છે. ત્યાં કંદોઈ લોકો સવારના જ દૂધ ઉકળાવતા દેખાય છે. આ પેંડા સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
-
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
પિસ્તા પનીર રોલ
#પનીરશાકાહારી માટે નો મુખ્ય પ્રોટીન નો સ્ત્રોત એટલે દૂધ અને દૂધ ની બનાવટ..પનીર એમાંનું મુખ્ય છે. પનીર થી વિવિધ વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે એક બહુ જલ્દી અને સરળતા થી બનતી, હલકી મીઠી વાનગી પ્રસ્તુત છે. જેના મુખ્ય ઘટકો પનીર અને પિસ્તા છે. Deepa Rupani -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
ફુલાવર ના પેંડા
#ZayakaQueens#અંતિમઆપણે અલગ-અલગ જાતની મીઠાઈ અને પેંડા ખાઈએ છીએ .હું આજે આપની સમક્ષ મારી ફ્યુઝન રેસીપી લઈ ને આવી છું જેનું નામ છે ફુલાવર ના પેંડા જે ખરેખર ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
બદામ નાં ઘુઘરા (badam na ghughra recipe in Gujarati)
#DFT દિવાળી હોય અને ઘુઘરા ન હોય તેવું ન બને.જેને અહીં બદામ અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે સ્વાદ માં ખૂબ જ અલગ બન્યાં છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10204084
ટિપ્પણીઓ