માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)

#કૂકબુક
# દિવાળી સ્પેશ્યલ.
# મીઠાઈ
# પોસ્ટ 3.
રેસીપી નંબર 102
ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે.
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક
# દિવાળી સ્પેશ્યલ.
# મીઠાઈ
# પોસ્ટ 3.
રેસીપી નંબર 102
ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર ની જાર લઈને તેમાં માવો,siloni ખમણ, એટલે કે કોપરું, મિલ્ક પાઉડર,અને દળેલી સાકર, ચારે વસ્તુ મિક્સ કરીને મિક્સરમાં ફેરવી લેવું.
- 2
પછી સ્લો ગેસ ઉપર એક નોન સ્ટિક પેન મૂકીને તેમાં મિક્ષર માં મિક્સ કરેલું મિશ્રણ એડ કરીને સ્લો ગેસ ઉપર સતત હલાવતા રહેવું અને બરાબર મિક્સ થવા દેવું.
- 3
બધુ બરાબર એકરસ થઈ જાય.અને ઘટ્ટ થવા લાગે, અને પેનને છોડવા લાગે એટલે આ મિશ્રણને જરાક હાથમાં લઇને ગોળી વળી શકે તેવુ થાય એટલે ગેસ બંધ કરીને એક પ્લેટમાં મિશ્રણ કાઢી અને ઠંડું થવા દેવું.
- 4
ઠંડા થયેલા મિશ્રણને હાથમાં લઇ ને તેના ગોળા વાળવા. અને કોપરા માં રગદોળી ને,વચ્ચે જરા દબાવીને,વચ્ચે પિસ્તા મૂકી અને જરા દબાવવા.
- 5
માવા કોકોનટ પેંડા સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
માવા નાં પેંડા ધરે પણ ખૂબ સરસ બને છે.સ્વાદ માં લાજવાબ અને તંદુરસ્તી માટે પણ સારા છે. Nita Dave -
-
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave -
-
જામફળ ની બરફી (Jamfal Burfi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ ૧.# મીઠાઈ.# રેસીપી નંબર 96.આજે લાલ જામફળ માંથી મેં બરફી બનાવી છે જે ટેસ્ટી અને યુનિક છે. Jyoti Shah -
-
કેસર માવા પનીર લાડુ (Kesar Mawa Paneer Laddu Recipe In Gujarati)
#કૂકબુકકોરોના પેંડેમીક માં કોઈ વસ્તુ સારી થઇ હોય તો રસોડા માં એક્સપેરિમેન્ટ. ખાવાના શોખીન મારા જેવા લોકો એ દરેક વસ્તુ ની ટ્રાય કરી જ લીધી હોય છે.દિવાળી માં પણ અપને બહાર થી પેંડા લાડુ કે બીજી ઘણી મીઠાઈ લાવીને મૂકી દેતા હોય છે પણ આ વખતે બધું જ ઘરે બનાવનો અપને આગ્રહ રાખીશુ.તો એ માટે હું એક કેસર માવા પનીર લાડુ ની રેસીપી લાવી છું. આ લાડુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ થોડો જ ટાઈમ લે છે Vijyeta Gohil -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
કલાકંદ(Kalakand recipe in gujarati)
#Weekend recipe.#Sweet.#Recipe112.ઘરનો જ માવો અને પનીર કાઢીને આજે મે કલાકંદ બનાવ્યું છે. Jyoti Shah -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)
મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.#CT#Vadodara spicequeen -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
-
સ્ટફડ માવા & કોકોનટ કેસર લડ્ડુ(Stuffed Mawa coconut Saffron Laddu Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#cookpadgujપરંપરાગત લાડવા માં કંઈક વૈવિધ્યતા લાવીને પરિવારજનોને પણ ચેન્જ આપ્યો છે. માવો, ડ્રાયફ્રુટ્સ અને કોકોનટનું સ્ટફીંગ સ્વાદમાં બહુ સુંદર લાગે છે. Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mava Penda Recipe In Gujarati)
#GC#નિગમ ઠક્કર ની માવા ની રેસિપી જોઈ ને ઓછા સમય માં સરળ રીતે મેં પેંડા બનાવ્યા છે. Dipika Bhalla -
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
પેંડા.(Penda Recipe in Gujarati)
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે. Bhavna Desai -
-
રજવાડી પેંડા (Rajwadi Peda Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiડ્રાયફ્રુટ પેંડા એટલે એમ લાગે કે આ તો ઘરે ન બની શકે પણ અમે નાના હતા ત્યારથી જ મારા મમ્મીજી દરરોજ ઠાકોરજીને પેંડા નો ભોગ ધરાવે. નાનપણથી જ પેંડાની બનાવટ જોયેલી છે. ઓબ્ઝર્વેશન કરેલું છે. જાતજાતના પેંડા ચાખેલા છે તો આજે મને મારી મમ્મીએ શીખવેલી કરતાય મમ્મીની બનાવવાની સ્ટાઈલ તથા મૌન પ્રેરણા અને ઓબઝર્વેશન કરેલી રેસીપી છે. આ ડ્રાયફ્રુટ પેંડાની રેસિપી હું શેર કરી રહી છું. Neeru Thakkar -
-
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
કચ્છી પેંડા (Kutchhi Penda Recipe In Gujarati)
#CT કચ્છમાં લોકો ફરવા માટે આવે અને કચ્છી પેંડા ન ખાય તેવું બને ખરું ચાલો આજે હું તમને બધાયને કચ્છી પેંડા કેવી રીતે બનાવાય તે બતાવું. Varsha Monani
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ