રાંધવાની સૂચનાઓ
- 1
ધ્ઊના લોટમા થોડુ મીઠુ અને તેલ નાખી ઢીલુ લોટ બાધવુ થોડુ લોટ લ્ઈ રોટલી વણવી અને તેલ લગાડવુ
- 2
કોબીજને કદુકસ કરી અેનો પાણી કઢી લેવુ એમા લીલા મરચા,મીઠુ,લીલા ધાણા,જીરુ નાખી મિક્ષ કરવુ
- 3
હવે વણલી રોટલી ઊપર કોબીજનો મિશ્રણ પાથરવુ અને રોટલી ને ચારે સાઈડ થી પેક કરવુ
- 4
આ પેક રોટલીને હલકા હાથે વણી લેવી થોડીવણી લીધા પછી ઊપર તલ પાથરવા પછી ફરી પુરી વણવીઅને તવા પર તેલ લગાડી સેકી લેવી દહી અને સૉસ ની સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજના પરાઠા (cabbage paratha recipe in Gujarati)
#GA4#Week14#COOKPADINDIA#COOKPADGUJRATI#post:5 सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
કોબીજના થેપલા
#goldenapron3#week-7#ગુજરાતીઓનો સૌથી મનપસંદ નાસ્તો. બાળકોને નાસ્તામાં આપી શકાય , ચા સાથે ખાઈ શકાય , શાક સાથે ખાઈ શકાય કે પછી તમે કસેક ફરવા જતા હોવ તો સાથે પણ લઇ જઈ શકો. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ.... Dimpal Patel -
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ પરોઠા
#પરાઠાથેપલાઅલગ-અલગ શાકભાજી ના પરોઠા તમે ખાધા જ હશે. હવે બનાવો મિક્સ વેજીટેબલ પરોઠા Mita Mer -
-
-
-
-
-
-
પાપડી ચુરમુ (Papadi Churmu Recipe In Gujarati)
જ્યારે પણ ચટપટું કઈ ખાવાનું મન થાય તો હું બનાવી લઉ છું patel dipal -
-
-
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11250981
ટિપ્પણીઓ