રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમા મીઠુ, મરચુ,હડદર,ધાણા જીરુ અને 1 ચમચો તેલ નાખી લોટ બાંધવુ અને 10 થી 15 મિનિટ સૂધી રેસ્ટ માટે મૂકી દેવુ ટામેટા, ડગળી અને લીલા મરચાને ક્રશ કરી લેવા
- 2
હવે ચણાના લોટ લ્ઈને રોલ તૈયાર કરવા એક તપેલેમા પાણી મુકી ઊપર કાણા વાણી ઘૈળી મૂકી એના ઊપર તેલ લગાડી આ રોલ વરાળમા બાફી લેવા ઠંડા થાય પછી નાના કટકા કરવા
- 3
હવે કુકરમા તેલ ગરમ કરી એમા જીરુ નાખી પછી ક્રશ કરેલો મસાલો નાખવો આ તેલ છોડવા લાગે ત્યારે એમા સુકા મસાલા નાખી હલાવુ અને કાપેલા ગટ્ટા નાખી મિક્ષ કરી અડધો ગિલાસ પાણી નાખી 2 સીટીયો વગાડવી
- 4
વરાણ નિકળી જાય પછી લીલા ધાણા નાખી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11557306
ટિપ્પણીઓ