રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માડવી ના બી ને સેકી નાખવા પછી તેના ફોતરા ઉખેડી અને મિક્સર ના જારમાં ભૂકો કરી નાખો ત્યારબાદ એક કડાઈ ની અંદર ૧ વાટકો ખાંડ નાખવી અને એને ગેસ ઉપર મૂકવું ગેસ ચાલુ કરી અને આપણે તેની પાણી વગરની ચાસણી કરવાની છે એકદમ હલાવતા રહેવું ખાંડ ઓગળી જાય પછી તેની અંદર માંડવી નો ભૂકો નાખી દેવો
- 2
ત્યારબાદ તેમાં ટોપરાનું ખમણ નાંખવું પછી ગેસ બંધ કરી દેવો પછી તેને હલાવી અને મિક્સ થઇ જાય પછી કિચનના પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી અને પાથરી દેવું પછી તેને વેલણથી એક સરખું સપાટ કરી લેવું ચોરસ પાટ માં થોડું ગરમ હોય ત્યારે ચોરસ ટુકડા કરી લેવા તૈયાર થી આપણી માવા ચીકી છે
- 3
શિયાળામાં ઠંડીની ઋતુમાં વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છેચિકી આપણે ખાધી હશે ઘણી બધી પણ આ કંઈક નવીન વસ્તુ છે તમે પણ બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોપરાની ચીકી
#શિયાળાશિયાળો આવે એટલે ચીકી તો બધા ના ઘરે બનતી હોઈ છે તો ચાલો આપણે આ જ બનાવી ટોપરાની ચીકી.. જે ખૂબ જ જલ્દી બની જશે Mayuri Unadkat -
-
-
-
શિયાળા ના હેલ્ધી લાડુ (Winter Healthy Ladoo Recipe In Gujarati)
આ લાડુ શિયાળામાં સેહત માટે ખૂબ સારા છેBhavana Mankad
-
-
-
-
પ્રોટીન રિચ હાર્ટ ચીકી (Protein Rich Heart Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikiઆપણે બધા લગભગ અલગ અલગ પ્રકાર ની ઘણી બધી ચીકી બનાવતા જ હોય છી.જેમકે તલ ની,શીંગદાણા ની, ડ્રાય ફ્રુટ. ની,.પણ આજે મે જે ચીકી બનાવી છે તે પ્રોટીન થી ભરપૂર છે અને એમાં પણ જે અધકચરી વરિયાળી નો ટેસ્ટ છે એ એકદમ સરસ લાગે છે.અને થોડો સુઠ પાઉડર પણ નાખ્યો છે જેથી કોઈ વસ્તુ પેટ માં ગેસ નો કરે Pooja Jasani -
-
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
ટોપરા પાક(topara paak recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ફરાળમાં થોડું સ્પાઈસી અને થોડું સ્વિટ મળી જાય તો ખરેખર ફરાળી ડિશ ની મજા વધી જાય Bhavisha Manvar -
-
-
-
-
-
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
-
-
-
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
-
-
-
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
શિયાળામાં હેલ્ધી રહેવા માટે અને શરીરમાં ગરમી મેળવવા માટે વસાણા ખાતા હોઈએ છે તેમાં ખજૂર બેસ્ટ વસાણું છે#MW1#વસાણા Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269771
ટિપ્પણીઓ