માંડવી ની ચીકી ( Mandvi Chiki Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક કડાઈમાં માંડવી ના બી સેકી લો
- 2
હવે તેનો ભુક્કો કરી લેવો પછી એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી અને ચાસણી બનાવો પછી તેમાં માંડવી નો ભૂકો ભેળવીને હલાવી લો અને પછી તેમાં કોપરા નુ ખમણ નાખી તો તૈયાર છે સ્વાદિષ્ટ મજેદાર માંડવી ની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
-
-
-
-
-
-
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14418694
ટિપ્પણીઓ