ગુંદર પાક(Gundar paak Recipe in Gujarati)

Sonal Chavda
Sonal Chavda @cook_26395118
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 20 ગ્રામમગજતરી ના બી
  3. ૧ વાટકીધી
  4. 100 ગ્રામગુંદર
  5. 100 ગ્રામટોપરાનું ખમણ
  6. 100 ગ્રામસૂકો મેવો
  7. 150 ગ્રામગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગેસ ઉપર તવો મૂકો તેમાં ઘી નાખો પછી ઘઉંનો લોટ નાખો તેને શેકો એકદમ બદામી કલર થાય ત્યાં સુધી શેકાવા દેવું પછી તેમાં ગોળ ને બધી સામગ્રી નાખો

  2. 2

    પાંચ મિનિટ તેને હલાવો બધું મિક્સ થઇ જાય પછી નીચે ઉતારી લો હવે

  3. 3

    હવે તેના ઘી વાળી થાળી મા થાબડી લ્યો તેમાં આકા પાડી લો

  4. 4

    પીસ કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Chavda
Sonal Chavda @cook_26395118
પર

Similar Recipes