રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા રવો ડ્રાય રોસ્ટ કરી લો બીજા વાસણમાં દુઘ ગરમ કરી ઉકળે એટલે ખાંડ ઉમેરી દો.
- 2
રવો શેકાઈ જાય એટલે તેમાં ગરમ દુઘ ઉમેરી સતત હલાવતા રહો.. ઘટ્ટ થાય એટલે ઘી ઉમેરી સરસ મીક્સ કરી લો.
- 3
ઘી મીક્સ થાય એટલે મનપસંદ ડ્રાય ફ્રુટ અને એલચીનો પાઉડર મીકસ કરી દો. અને કઢાઈ થી મીશ્રણ છુટે પછી ગેસ બંધ કરી દો.
- 4
ડ્રાય ફ્રુટ થી સજાવીને ગરમાગરમ પીરસો...
Similar Recipes
-
-
-
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
રવા નો શીરો
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે.. Daxita Shah -
-
-
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja -
-
-
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
-
-
મગ નો શીરો
#RB2આ રેસિપી મારી મોટી દીકરી ને સમર્પિત.એને કૈંક ગળ્યું ખાવાની ઈચ્છા થાય એટલે મને મગ નો શીરો જ બનાવવાનું કહે અને એ સરળતાથી બની પણ જાય છે. Bindiya Prajapati -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
બેસન હલવા(besan halvo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_23 #સુપરશેફ2 #week2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
-
-
-
-
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
-
ફાડા લાપસી
#VN#ગુજરાતીગુજરાતી ના ઘર માં લાપસી વગર નો શુભ પ્રસંગ કે તહેવાર અધુરો છે.... અને મારા ઘર માં બધા ને ભાવે છે... લાપસી ફાડા ની અને કકરા લોટ ની બન્ને ની બને છે મે ફાડા ની લાપસી બહું જ સરળ રીતે બનાવી છે તમે લોકો પણ જરુર આ રીતે બનાવજો. Hiral Pandya Shukla -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11290685
ટિપ્પણીઓ