રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉં ના ફાડા લઈ તેને ૨ થી 3 વાર પાણી થી ધોઈ લો. સબ્જી બધી સમારી લેવી.
- 2
હવે કૂકર માં ઘી ગરમ કરો પછી તેમાં જીરું નાખો તતડે એટલે એમાં હીંગ અને આદું ઉમેરી સોટે કરી લો.
- 3
હવે તેમાં ડુંગળી ઉમેરી લો બધું મિક્સ કરી લો હવે તેમાં કેપ્સિકમ,ગાજર અને વટાણા એડ કરી લો.
- 4
બધું બરાબર મિક્સ કરી હવે તેમાં મસાલા એડ કરી લેવા મરચું,હળદર, મીઠું,ગરમ મસાલો અને ધાણા પાવડર. હવે તેમાં ફાડા ઉમેરી લો. પાણી ઉમેરી લો.
- 5
૫ સિટી આવે ત્યાં સુધી થવા દો. તૈયાર છે થૂલી. ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11330076




ટિપ્પણીઓ