બાજરી ના રોટલા

#નાસ્તો
ગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો.

રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ના રોટલા બનાવવા માટે બે વાટકી બાજરી નો લોટ લો પછી તેમાં લીલી ચટણી, લીલું લસણ, કોથમીર, મીઠું સ્વાદ અનુસાર નાખી થોડું થોડું પાણી નાખી બધું મિક્સ કરીને લોટ બાંધી લો પછી ગેસ પર તાવડી મૂકી રોટલા ને હાથ થી ટીપી તાવડી માં મૂકો...
- 2
હવે રોટલા ને બીજી બાજુ ફેરવો અને બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને રોટલા ને બીજી તાવડી માં સર્વ કરવા માટે મૂકો...
- 3
હવે તૈયાર રોટલા ને સવાર માં ગરમ ચા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ