રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક કડાઈ માં ઘી લઈ ને લોટ શેકી લો ગુલાબી કલર નું થાય ત્યાં સુધી
- 2
હવે તેમાં ગરમ પાણી નાખી ને હલાવો
- 3
હવે તેમાં ખાંડ ઉમેરી ને ઘટ થવા દો
- 4
તેમાં હવે એલચી પાવડર નાખી ને મિક્સ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
શીરો (Sheero recipe in gujarati)
#GC ગણપતિ દાદા ને બધા મંગલ કાર્યમાં શ્રદ્ધા થી સ્મરણ કરવામાં આવે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેથી બધા ગણપતિદાદાની ભક્તિ અને સ્મરણ કરે છે. અહીં મેં ગણપતિદાદાને ધરાવવા માટે પ્રસાદમાં શીરો બનાવ્યો છે. ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. Parul Patel -
-
-
-
-
-
-
-
બરફી ચુરમુ (barfi churmu recipe in Gujarati)
#FFC1#વિસરાયેલીવાનગીબરફી ચુરમુ આજે વિસરાઈ જતી વાનગીમાં જોવા મળે છે.પહેલાના જમાનાના આ મીઠાઈ તરીકે ગણવામાં આવતી અને તે લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવતી. Hetal Vithlani -
-
ઘઉં ના લોટ નો શીરો
#2019શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે Parul Bhimani -
-
-
-
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11320517
ટિપ્પણીઓ