સાબુદાને કી ખીચડી મહારાષ્ટ્ર રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
મહારાષ્ટ્ર ની સાબુદાણાની ખીચડી બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય ત્યારે તેમાં આદુ મરચા અને લીમડો નાખવા અને થોડું શેકાવા દો
- 2
આદુ મરચા લીમડો સેકાઈ ગયા પછી તેમાં સુધારેલા જીણા બટેટા એડ કરો એક થાળીમાં પાણી લઈ તેને કડાઈ ઉપર ઢાંકો તે વરાળ થી બફાઈ જશે ત્યારબાદ તે થાળીને નીચે ઉતારી હલાવો તેમાં લીંબુનો રસ મિક્સ કરો
- 3
સાબુ દાણા નાખી હલાવો તેમાં મરીનો ભૂકો નાખો બરાબર બધું મિક્સ કરવું થોડીવાર રહેવા દઈ હલાવવું ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં લેવી તેના ઉપર લીલા ધાણા છાંટવા લીલા મરચા મૂકી સર્વ કરો
- 4
તૈયાર છે મહારાષ્ટ્રની રેસીપી ચટપટી સાબુદાને કી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11339379
ટિપ્પણીઓ