ભરેલા ભીંડા નું શાક

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

ભરેલા ભીંડા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3નંગ બટેટા
  2. 2નંગ ટામેટા
  3. 200 ગ્રામભીંડો
  4. 1લીંબુ
  5. 2ચમચા સીંગદાણાનો ભૂકો
  6. 1 ચમચીચણાનો લોટ
  7. તેલ
  8. ચપટીરાય
  9. ચપટીજીરું
  10. ચપટીહિંગ
  11. વઘાર માટે લીમડો
  12. 2 ચમચીમરચાની ભૂકી
  13. ચપટીહળદર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 4-5 ચમચીધાણાજીરૂ
  16. ગરમ મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ની લાંબી ચિપ્સ કટ કરો પછી એવી જ રીતે ટમેટાની લાંબી ચિપ્સ કટ કરો.ભીંડા ને ધોઈને પછી સુકાય પછી એને વચ્ચેથી કટ કરો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં તેલ લઈને ગરમ કરો તેલ ગરમ થયા પછી હવે બટેટાની ચિપ્સ ને તળીને રાખો.

  3. 3

    બાઉલમાં એક ચમચી ચણાનો લોટ નાખો એમાં હળદર,મીઠું,મરચું,ધાણાજીરૂ,સીંગદાણાનો ભૂકો, ગરમ મસાલો અને લીંબુનો રસ અને ઉપરથી તેલ ગરમ થોડુંક નાખો

  4. 4

    આ મસાલો મિક્સ કરી અને ભીંડાને ભરો.હવે એક પેનમાં વઘાર કરી એમાં ટામેટા ની સ્લાઈસ અને ભરેલો ભીંડો એમાં નાખો.

  5. 5

    હવે ટમેટા અને ભિંડો અધકચરો ચડી જાય પછી એમાં બટાટાની સ્લાઈસ જે તળીને રાખી છે એમાં એડ કરો.

  6. 6

    હવે એ બધું એકસરખું જ મસાલો ચડી જાય પછી જ આપણું મિશ્રણ થોડુ રાખ્યુ છે એમાં એડ કરો

  7. 7

    હવે એ મસાલો એકબીજા બટાટાની સ્લાઈસ માં મિક્સ થઈ જાય અને ચડી જાય પછી આપણું શાક રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes