પાલક પૂરી

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#નાસ્તો
#ઇબુક૧
#૫
પાલક પુરી એ મધ્યપ્રદેશ ની બહુ પ્રચલિત નાસ્તા ની વાનગી છે. કિલ્લા, મંદિર માટે પ્રખ્યાત એવું મધ્યપ્રદેશ ત્યાં ની પરંપરાગત વાનગી માટે પણ એટલું જ પ્રખ્યાત છે.

પાલક પૂરી

#નાસ્તો
#ઇબુક૧
#૫
પાલક પુરી એ મધ્યપ્રદેશ ની બહુ પ્રચલિત નાસ્તા ની વાનગી છે. કિલ્લા, મંદિર માટે પ્રખ્યાત એવું મધ્યપ્રદેશ ત્યાં ની પરંપરાગત વાનગી માટે પણ એટલું જ પ્રખ્યાત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 300 ગ્રામપાલક
  3. 1 ચમચીજીરું પાવડર
  4. 1/4 કપરવો (વૈકલ્પિક)
  5. 1ચમચો તેલ
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ ને બ્લાન્ચ કરી લો. નિતારી ને ઠંડી થઈ જાય એટલે પ્યૂરી બનાવો.

  2. 2

    લોટ માં રવો, જીરું પાવડર, મીઠું, હિંગ અને તેલ નાખો અને પાલક ની પ્યૂરી થી લોટ બાંધો.

  3. 3

    લુઆ કરી પૂરી વણો અને ગરમ તેલ માં તળી લો.

  4. 4

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes