મેથી કોથમરી ના ગોટા

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
મેથી કોથમરી ના ગોટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ મેથી,કોથમરી અને લીલું લસણ ધોઈ ને નિતારી લો
- 2
હવે તેમાં નિમક,ખાંડ,સોડા,જીરું વાટેલું, મરી પાવડર ગરમ તેલ બે ચમચી,ધાણા વાટેલા અને ચણા નો લોટ આં બધું મિક્સ કરી જાડું ખીરું બનાવો ગોટા પાડી શકાય તેવું.
- 3
હવે તેલ ગરમ કરી ગેસ ધીમો કરી દો પછી તેમાં પાણી વાળો હાથ કરી ગોટા પાડો.સરસ તળાય જાય એટલે તેને એક વાસણ માં કાઢી લો અને ચટણી કે ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
-
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe in Gujarati)
#CT#holispecialઆજે હોળી નિમિત્તે આ મેથી ની ભાજી ના ગોટા બનાવ્યા છે. જે શ્રીખંડ સાથે સર્વ કર્યા છે.આ મેથી ની ભાજી ના ગોટા સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ખૂબ જ વખણાય છે. પલસાણા એટલે મારું ગ્રામ. આજુબાજુ ના ગ્રામ તથા શહેર ના લોકો સ્પેશિઅલ આ ગોટા ખાવા માટે અહીં આવે છે. જે આજે મેં ઘરે પણ બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે.આ ગોટા ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી, ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે.ૌ Sachi Sanket Naik -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati)
ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..#સ્નેક્સ Meghna Sadekar -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના ગોટા
બધા ના ભાવતા..ચોમાસા મા તો મોમાં પાણી લાવી દે તેવા મેથી નાં ગોટા 😍😋😋#સ્ટ્રીટ Priti Patel -
-
-
ખારી બૂંદી
#ઇબુક૧#૫#નાસ્તો ખારી બૂંદી નાસ્તા મા મમરા કે ચેવડા સાથે સરસ લાગે છે બૂંદી નુ રાયતું પણ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મીક્સ ગોટાવડા (મેથી ના ગોટા -બટાકા વડા)
#સ્ટ્રીટઅમદાવાદી સ્ટ્રીટ ફૂડ .. મીક્સ ગોટાવડા (મેથીના ગોટા - બટાકા વડા) સાથે કાપેલી ડુંગળી , તળેલા મરચા, ગળી ચટણી અને તીખી લીલી કોથમીર ની ચટણી Kshama Himesh Upadhyay -
-
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat -
-
મેથી ના ગોટા અને કઢી
#MFFદરેક ગુજરાતી ના ઘર માં બનતા મેથી ની ભાજીના ગોટા બધા ના ફેવરીટ હોય છે. Sangita Vyas -
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
-
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344928
ટિપ્પણીઓ