મેથીના ગોટા

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India

ગરમ ગરમ ગોટા લીલી ચટણી સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

મેથીના ગોટા

ગરમ ગરમ ગોટા લીલી ચટણી સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મેથીની ભાજી
  2. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  3. આદુ,
  4. સ્વાદપ્રમાણે મીઠું, 5-7 લીલા મરચા
  5. ૫૦ ગ્રામ ઘઉંનો દરદરો લોટ
  6. મરચું,1/2ચમચી
  7. હળદર
  8. 1/2 ચમચીધાણાં
  9. અડધી વાટકી દહીં, તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને બધું પાણી કાઢી લો.

  2. 2

    ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો.

  3. 3

    મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો.

  4. 4

    એક કડાહીમાં તેલ ગરમ કરો. એક ચમચી ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા લીલી ચટણી સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

Similar Recipes