કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#સુપરસેફ૩
#વિકમીલ૩
મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે.

#સુપરસેફ૩
#વિકમીલ૩
મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૨ નંગમેથી ની ભાજી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ચપટીખાવાનો સોડા
  5. જરૂર મુજબ પાણી
  6. ૨ ચમચીગરમ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ મેથી ને કાપી ને ધોઈ ને નીતારી લેવી.

    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં ચણા નો લોટ લેવો તેમાં ઝીણી સમારેલી મેથી ની ભાજી, ખાવાનો સોડા, ને સ્વાદ મુજબ મીઠું નાખી મિકસ કરવું પછી તેમાં પાણી નાખી ખીરું તૈયાર કરવું.

    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં થી બે ચમચી જેટલું તેલ તૈયાર કરેલા ખીરા માં નાખવું ને મિક્સ કરવું હવે તેને હાથ વડે તેલ માં મુકી તળી લેવા તો તૈયાર છે ગરમાં ગરમ સ્વાદિષ્ટ ગોટા તેને તમે કોથમીર ની ચટણી કે બેસન ની ચટણી સાથે સર્વ કરી શકો છો.

    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ગોટા(methi na gota recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર July 25, 2020 13:43

ટિપ્પણીઓ (3)

Panky Desai
Panky Desai @panky_desai
July 25, 2020 14:28
My favourite 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
  2. ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
  3. પીઝા વ્હીલ બન
  4. ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
  5. લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)
  1. રાઈસ મસાલા કોઈન(rice masala coin recipe in Gujarati)
  2. પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
  3. ફરાળી ખીચડી (Farali khichdi recipe in Gujarati)
  4. રાયતા (raita recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13256952
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close