રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ કઠોળ ને છ કલાક માટે પાણીમાં પલાળી રાખો.બધા જ કઠોળને કુકરમા મિક્સ કરીને હળદર અને મીઠું નાખીને બફાઈ જાય ત્યાં સુધી સીટી વગાડી લો.
- 2
એક તપેલામાં તેલ ગરમ કરવા મૂકો.તેમાં રાય જીરૂ અને પછી હિંગ નાખો.ત્યારબાદ તેમાં કાપેલા લીલા મરચા, મીઠો લીમડો,આદુ-લસણ-મરચાંની પેસ્ટ,કાપેલી ઝીણી ડુંગળી, કાપેલી ઝીણા ટામેટા નાખીને વધારો.
- 3
આ ગ્રેવીમાં હળદર, મીઠું, મરચું,ગરમ મસાલો નાખો.જરૂર મુજબ પાણી નાખીને તેમાં અડધું લીંબુ નીચોવી 10 થી 15 મિનિટ માટે ડુંગળીને ઉકળવા દો.હવે તેમાં બાફેલા કઠોળ મિક્સ કરી દો અનેદસ મિનિટ ઉકળવા દો.
- 4
મિસળ પાવ તૈયાર છે.આ રગડા માં ઉપરથી સુકી ડુંગળી કાપીને ભભરાવી તેની પર ગાંઠિયા નાખો અને સાથે ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ફણગાવેલા કઠોળનું વરડુ(Mix sprouts nu vardu recipe in gujarati)
#GA4#Week11 આ એક ખૂબ જ હેલ્ધી વાનગી છે તેમાં બધા કઠોળને ફણગાવીને મીઠામાં બાફીને તેની ઉપર મરચા અને આદુ લીંબુ નીચોવીને ખાવામાં આવે છે આમ તો તે મોટેભાગે આ વાનગી નોળી નોમ જ ખવાય છે પરંતુ અમારે ત્યાં બે-ત્રણ મહિને એકવાર આ વરડુ બનાવાય છે મારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
-
મિસળ પાવ
#ડિનર#સ્ટારમુંબઈ નું પ્રખ્યાત ફૂડ એટલે મિસળ પાવ. મિક્સ ફણગાવેલા કઠોળ માં થી બનાવવા મા આવે છે. પાવ સાથે ખવાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
-
-
મિસળ પાઉં
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્ Rajni Sanghavi -
-
મિસળ પાઉં (Misal pau recipe in Gujarati)
#વેસ્ટઆ રેસિપી મુંબઈ ની ફેમસ રેસીપી માંની એક છે. મારા એક ફ્રેન્ડ છે ભાવુ બેન જોશી, તે મુંબઈ ના છે. તેમની પાસેથી આ રેસિપી વિશે જાણી અને પછી બનાવી છે ,પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે, મારા દીકરાને બહુ જ ભાવ્યું, થેન્કયુ ભાવું બેન જોશી.... Sonal Karia -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
-
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)
#સુપરશેફ4મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છતમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો . જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશેતમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે. Roopesh Kumar -
રાઈસ બોલ્સ
#સુપરશેફ4મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો Roopesh Kumar -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11088192
ટિપ્પણીઓ