કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે એક મિક્સર જાર માં દાળીયા ને બરાબર પીસીને સાઈડ પર રાખી દો.
- 2
હવે મિક્સર જાર માં લીલું નારિયેળ, લીલાં મરચાં, આદુ, મીઠું નાંખી લોટ બાંધી પીસી લો. ત્યાર બાદ દાડિયા નો ભુક્કો એડ કરો. જોઈતા પ્રમાણમાં પાણી નાખી ને ફરી એક વાર ફેરવી લો.
- 3
હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ નો વઘાર મૂકી હીંગ અને મીઠો લીમડો નાખો. આ વઘાર ચટણી માં નાંખી મિક્સ કરી લો.
- 4
તો તૈયાર કોકોનટ ચટણી. સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
#breakfast #cooksnap #KER Nasim Panjwani -
-
-
-
-
-
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#KER#Kerala/Amdavad Recipesજ્યારે પ્રસાદ માં ઘણા નારિયેળ ભેગા થયા હોય ત્યારે તેની ઉપરની છાલ કાઢી સફેદ ભાગ ને ખમણી એરટાઈટ કન્ટેનરમાં મૂકી ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય.દર વખતે ફ્રેશ નારિયેળ ન હોય તો ડેસીકેટેડ કોકોનટ થી પણ ચલાવી લઉં છું. Dr. Pushpa Dixit -
ઓથેન્ટીક કોકોનટ ચટણી (Authentic Coconut Chutney Recipe In Gujarati)
#CJM#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
-
-
કોકોનટ ચટણી
#goldenapern3#weak19#coconutહેલો, મિત્રો આ ચટણી આપણે ઢોસા સાથે કે ઈડલી સાથે ખાઈ શકીએ છીએ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગે છે. એકદમ ઈઝી અને જલ્દી બની જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani -
-
કોકોનટ અને ગાર્લિક ચટણી(Coconut Chutney and Garlic Chutney Recipe In Gujarati)
નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ સાથે પીરસી શકો. લસણ ની ચટણીરોટલી, ભાખરી, પરાઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી જો પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો તેને ખાવાની તો મજા પડે જ છે પણ તેને સરળતાથી લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. Vidhi V Popat -
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CR#PR#cookpadibdia#cookoadgujarati सोनल जयेश सुथार -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#Cookpadgujaratiકોકોનટ ચટણી Ketki Dave -
-
કોકોનટ કોરીએન્ડર ચટણી (Coconut Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4આજે હું એક એવી ચટણીની રેસીપી લઇ ને આવી છું જે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ ની સાથે સર્વ કરી શકાય છે.આ રેસીપી બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Himani Chokshi
More Recipes
- ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા. અમદાવાદ સ્પેશિયલ (Instant Live Dhokla Ahmdava Sp. Recipe In Gujarati)
- વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
- કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
- પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16554694
ટિપ્પણીઓ (2)