પીનટ કોકોનટ ચટણી

Meera Dave
Meera Dave @Meera259

પીનટ કોકોનટ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ સીંગદાણા
  2. ૫૦ ગ્રામ લીલું નાળિયેર
  3. ૧ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી રાઈ જીરું
  5. 2-3મીઠા લીમડાના પાન
  6. ૧ નંગ લાલ મરચું
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેથી ત્રણ ટીપાં તેલ મૂકી સિંગદાણા ને શેકી લો સીંગદાણા કવર થાય તેટલું જ તેલ લેવાનું છે એકદમ ધીમા ગેસ ઉપર સીંગદાણા શેકી લો

  2. 2

    સીંગદાણા શેકાઈ જાય એટલે તેને ઠંડા કરી લો હવે મિક્સરમાં સીંગદાણા તથા લીલું નાળિયેર મીઠું નાખી ક્રશ કરી લો

  3. 3

    સરસ રીતે ક્રશ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લાલ મરચું અને મીઠો લીમડો નાખી વઘાર કરો

  4. 4

    આ તૈયાર કરેલો વઘાર ચટણી ઉપર રેડી દો તો તૈયાર છે પીનટ કોકોનટ ચટણી આ ચટણી ઢોસા ઢોકળા ઈડલી સાથે સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

ટિપ્પણીઓ

Similar Recipes