મેંગો મસ્તાની

Nilam Piyush Hariyani @cook_16321905
મેંગો મસ્તાની
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ઉકાળો અને ખાન્ડ નાખી ઘટ્ટ કરો ઠંડુ કરી તેમાં કેરી ના ટુકડા અને પલ્પ ઉમેરો.બનાના કટ કરી ઉમેરો.
- 2
હલાવી લો મિક્સ કરો.ઈલાયચી પાવડર છાટો.ડ્રાય ફ્રુટ નાખો.થોડો ઓરેન્જ ફુડકલર ઉમેરો.
- 3
બધું મીકસ કરી ડ્રાય ફ્રુટ થી સજાવો. ઠંડુ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
મેંગો મસ્તાની કૅક
#લીલીપીળીઆ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટ્ટી ફ્રુઇટ્ટી એક લેયર માં છે અને બીજા લેયર માં તાજા ફળો નો ઉપયોગ કર્યો છે. Krupa Kapadia Shah -
-
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
સ્પાઇસડ મેંગો લેધર
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનફળો નો રાજા કેરી એ સૌની મનપસંદ છે, ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને કેરી પસંદ ન હોય. ઉનાળો આવે એટલે ગરમી ની સાથે કેરી પણ લાવે. કેરી ને આપણે કાચી, પાકી, અથાણાં, રસ, મીઠાઈ ઘણી રીતે વાપરતા હોઈએ છીએ. આમપાપડ એમ થી એક છે. પરંતુ આજે મેં એ આમપાપડ ને મધુરા ની સાથે મસાલેદાર બનાવ્યા છે. Deepa Rupani -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
-
-
રાજભોગ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૮રાજભોગ એ બંગાળી સ્વીટ છે જે પનીર નુ આઉટર લેયર અને સ્ટફિંગ મા માવો હોય છે પ્રોસેસ બધી રસગુલ્લા જેવી જ પણ સ્ટફિંગ ને લીધે થોડું અલગ પડે અને ફુડ કલર નો ઉપયોગ આઉટર લેયર મા ,અને અંદર માવા સાથે પીસ્તા પાવડર લીધો છે.કલર કોમ્બિનેશન માટે. Nilam Piyush Hariyani -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
ફ્રેશ નારિયલ બરફી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆપણે ગુજરાતી એટલા ફુડી છીએ કે આપણા આહાર મા પણ વિવિધતા ઘણી છે.સ્ટીમ,રોસ્ટ,ફ્રાય, ફ્રેશ નેચરલ,સ્ટ્રીટ ફુડ,ફાસ્ટ ફુડ,તહેવાર નુ ફરાળી સ્પેશિયલ,આમ અલગ અલગ ઘણું, અને અલગ અલગ સ્ટેટ નુ કે આઉટ ઓફ ઇન્ડિયન ફૂડ સરળતાથી આપણે આપણા ગુજ્જુ ટચ સાથે થોડા ફેરફાર સાથે, આપણા સ્વાદ મુજબ અપનાવતા હોય છે. Nilam Piyush Hariyani -
-
આમ પાપડ (Aam Papad recipe in gujarati)
#સમર #ઉનાળામાં કેરી બહુ જ મળે છે, વળી કેરી ફળોનો રાજા તરીકે ઓળખાય છે. કેરીનું અથાણું, પાકી કેરીનો રસ, કેરીની આઈસ્ક્રીમ વગેરે આપણે બનાવીયે છીએ, તો આજે મેં પાકી કેરીમાંથી આમ પાપડ બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. Harsha Israni -
છેનાપોડા(chhenapoda Recipe in Gujarati)
#માઇઇબુક#૩છેનાપોડા એ ઓરીસ્સા ની પનીર થી બનતી સ્વીટ છે,જે બેક કરી બહૂ ઓછી સામગ્રી થી જડપ થી બની જાય છે. Nilam Piyush Hariyani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ખૂબ મળે છે. કેરી ની જુદી જુદી વાનગી બનાવી શકાય છે Pinky bhuptani -
-
મેંગો મસ્તાની
#SRJ#RB12#Mangoમેંગો મસ્તાની પુના ની સ્પેશ્યલ છે, અને આલ્ફાન્જો (હાફુસ) કેરી માં થી બને,પણ અહીં મેં કચ્છ ની સ્પેશિયલ કેશર કેરી માં થી મેગો મસ્તાની બનાવ્યું. Ashlesha Vora -
મેંગો મસ્તાની
મેંગોમસ્તાની એ એક લોકપ્રિય પીણું છે, જે પુના નું છે. તેમાં કેરી નાં મિલ્કશેક માં આઇસક્રીમ અને ડ્રાયફ્રૂટ, ગ્લેઝ્ડ ચેરી અને તુટી ફ્રુટી નાંખી ને બનાવવા માં આવે છે. 😋😋મસ્તાની બહુ બધાં હોય છે. સીતાફળ મસ્તાની, અનાનસ મસ્તાની, વેનીલા મસ્તાની, ઓરેન્જ અને રોઝ મસ્તાની, પિસ્તા મસ્તાની, ચોકલેટ મસ્તાની અને મેંગે મસ્તાનની.... અને બીજા અનેક..આમ તે હું પુના કોઈ દિવસ ગઈ નથી પણ, ઘરે મેંગો મસ્તાની બનાવી તેનો આનંદ લઉ છું. તમે પણ આ રેસિપી થી બનાવો અને ઘરે જ એનો આનંદ લો 🍹😍😊#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો મસ્તાની (mango mastani recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ3મસ્તાની એ આઈસ્ક્રીમ સાથે નો મિલ્ક શેક છે જે મૂળ પુના ની આઈટમ છે. ત્યાંની ખૂબ પ્રખ્યાત એવું આ પીણું હવે પુના સિવાય પણ પ્રખ્યાત છે. કેરી સિવાય પણ બીજા સ્વાદ માં મસ્તાની બને છે જેમકે ચોકલેટ, વેનીલા, સુકામેવા, ગુલાબ વગેરે. પરંતુ મેંગો મસ્તાની એ વધુ પ્રખ્યાત છે વડી એકદમ સંતુષ્ટિદાયક પણ છે. Deepa Rupani -
ઠંડાઈ
#ઇબુક૧#૪૪ઠંડાઈ એ જનરલી હોળી પર બનતું પીણું છે. જેમાં ડ્રાય ફ્રુટ પાવડર,ઠંડા દુધ નો ઉપયોગ થાય છે આ માપ પ્રમાણે 1 કપ જેટલો પાવડર રેડી થશે જેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)
#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી.. Radhika Nirav Trivedi -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂 આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰 Nirali Prajapati -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
સુજી કોકોનટ લડ્ડુ
#એનિવર્સરી#ડેઝર્ટ/સ્વીટ#વીક4સ્વીટ એ ઈન્સ્ટન્ટ એનર્જી ટીક ફુડ છે.જે બધા ને પ્રીય હોય છે અને ભગવાન નો ભોગ પણ સ્વીટ જ ધરાવાય છે .આ સ્વીટ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11411945
ટિપ્પણીઓ