રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદુધ
  2. 1 કપડ્રાય ફ્રુટ કતરણ(કાજુ,બદામ,પીસ્તા)
  3. 1ટી.સ્પુન ઈલાયચી પાવડર
  4. કેસર ના તાતણા થોડા
  5. 1ટી.સ્પુન કસ્ટર્ડ પાવડર
  6. 3/4 કપખાન્ડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ પહેલાં ઉકળવા મુકો.ઊકળવા આવે એટલે તેમા કસ્ટર્ડ પાવડર વાળુ મીશ્રણ ઉમેરો, ખાન્ડ નાખી, ઈલાયચી પાવડરનાખી ફરી ઉકાળો.કેસર નાખી ઉકાળો.

  2. 2

    દુધ થોડું બળી જાય પછી ગેસ બંધ કરો.

  3. 3

    ડ્રાય ફ્રુટ નાખી ઠંડુ કરી ચીલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes