રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા વટાણા ને બાફી લો બટેટા ઠંડા પડે એટલે તેમાં મીઠું નાખો અને તેનો માવો તૈયાર કરો
- 2
હવે એક પેનમાં તેલ મૂકો તેમાં ઝીણું સમારેલું લસણ નાખો લસણ સાંતળી લો તેમાં મીઠું ખાંડ લીંબુ નાખો બાફેલા વટાણા નાખો કોથમીર નાખો હલાવી લો ત્યારબાદ વટાણાને મેશ કરી લો આ રીતે વટાણાનુ પૂરણ તૈયાર કરો
- 3
હવે બટેટાના માવામાં ની પેટીસ તૈયાર કરો તેમાં તૈયાર કરેલો વટાણા નો માવો ભરી લો અને પેટીસ વાળી ને તૈયાર કરો
- 4
આવી જ રીતે બધી પેટીસ તૈયાર કરો
- 5
હવે ગેસ ઉપર ઢોકળીયા મૂકી તેમાં ગ્રીસ કરેલી વાટકી મૂકો ઢોકળાના ખીરામાં ઈનોતથા સ્વાદ અનુસાર મીઠું નાખો પાણી ગરમ થાય એટલે ગ્રીસ કરેલી વાટકીમાં થોડુંક ખીરું નાખો ઉપર તૈયાર કરેલી પેટીસ મૂકો ઉપર પાછો થોડુંક ખીરું નાખો અને ઢોકળીયામાં પંદરથી વીસ મિનિટ ઢોકળાને બાફી લો
- 6
આવી રીતે ઢોકળા પેટીસ તૈયાર કરો ઢોકળા ઠંડા પડે એટલે તેને વાટકી માંથી કાઢી લો
- 7
ઢોકળા પેટીસ ને એક પ્લેટમાં લઈ લો હવે તેની ઉપર ખજૂર આમલીની ચટણી લસણની ચટણી ફુદીનાની ચટણી દહીં નાંખી સેવ તથા દાડમના દાણા કોથમીર નાખો તો તૈયાર છે ઢોકળા પેટીસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
દહીપુરી (dahi Puri Recipe In Gujarati)
#EB#Week3 દહીપુરી એ બધાનું ફેમસ ફૂડ છે. એમાં બાળકોને તો ખૂબ જ ભાવતું હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય તેવી ચટપટી છે. Nita Prajesh Suthar -
-
-
-
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ