રાઈસ ચીઝ બોલ્સ

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#રાઈસ
હેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ.

રાઈસ ચીઝ બોલ્સ

#રાઈસ
હેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ભાત
  2. ૧ બાઉલ ખમણેલું ચીઝ
  3. ૧ ક્યુબ ચીઝ
  4. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  5. ૧ ચમચી ઓરેગાનો
  6. ૨ ચમચી મેંદાનો લોટ
  7. ૧ ચમચી કેપ્સીકમ
  8. ૧ ચમચી ડુંગળી
  9. ૧ ચમચી ગાજર
  10. ૧ ચમચી લીલુ મરચું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કોથમીર જરૂર મુજબ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ભાત લઈ.પછી તેમાં ડુંગળી,ગાજર,કેપ્સીકમ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ખમણેલું ચીઝ લીલી મરચું અને મીઠું નાખી મિક્સ કરી લો.

  2. 2

    પછી તેની ટિક્કી વાળી તેમા ચીઝ કયુબ મૂકી તેના બોલ્સ વાળો. પછી આ બોલ્સને તેલમાં તળી લો

  3. 3

    બોલ્સ તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટ માં મૂકી તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો. તૈયાર છે રાઈસ ચીઝ બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

ટિપ્પણીઓ

Similar Recipes