રાંધવાની સૂચનાઓ
- 1
પોહા ને સ્ટેનર માં લઇ 2 થી 3 વાર પાણી થી ધોઈ લો. હવે ડુંગળી અને મરચાં ને ઝીણી સમારી લો.
- 2
એક કડાઈ માં તેલ મૂકી રાઈ નો વઘાર કરો.રાઈ તતડે એટલે એમાં મરચાં એડ કરી લો.
- 3
હવે એમાં કરી પત્તાં ઉમેરી ડુંગળી પણ ઉમેરી લો હવે ડુંગળી ને સોટે કરી લો.
- 4
ડુંગળી શેકાય જાય પછી તેમાં મીઠું અને હળદર ઉમેરી દો. તેમાં પલાળેલા પોહા એડ કરી લો.
- 5
હવે બધું મિક્સ કરી તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી મીક્સ કરી લો. છેલ્લે લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરી લો.
Similar Recipes
-
કાંદા પોહા
#RB10#MAR#cookpad_guj#cookpadindiaકાંદા પોહા એ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વ્યંજન છે. જે નાસ્તા માં ખવાય છે. ઝડપ થી બનતી આ વાનગી, ગુજરાતી બટાકા પૌવા નું બીજું સ્વરૂપ છે. પ્રચલિત સ્ટ્રીટ ફૂડ એવું આ વ્યંજન બાળકો ના ટિફિન બોક્સ માટે પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ભારતીય ઘર ના દરેક રસોડા માં હોય એવા ઘટકો થી બનતું આ વ્યંજન બધાની પસંદ છે. કાંદા ની સાથે બટાકા ઉમેરી કાંદા બટાકા પોહા પણ બને છે. Deepa Rupani -
કાંદા પોહા
આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો કાંદા પોહા જે મોર્નિંગ માં ચા સાથે લેવાય છે. મહારાષ્ટ્રના લગભગ દરેક ઘરમાં સવારે આ કાંદા પોહા નો નાસ્તો બનતો જ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ breakfast રેસીપી કાંદા પોહા.#કાંદા પોહા#વેસ્ટ Nayana Pandya -
કાંદા પોહા
કાંદા પોહા એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે ,જે બ્રેકફાસ્ટ માં બનાવવા આવે, પોહા ખાવાથી આપણું બ્લડ ખાંડ કંટ્રોલ થાય,આપણે સરળતા થી ડાઈજેસ્ટ થાય#માઇઇબુક#પોસ્ટ29 Rekha Vijay Butani -
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહાહમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
હમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
-
-
-
કાંદા પોહા
#ઇબુક૧#રેસીપી ૨૦પુણે સ્ટાઇલ કાંદા પોહાપોહા તો બધાના ઘરમાં બનતાજ હોય છે અને નાસ્તો ક હલકું ડિનર માં ચાલે અમારા ઘરમાં બધાને આ પોહા પસંદ છે તો મને થયું આજે તમારા બધાં જોડે પણ શેર કરું. Ushma Malkan -
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નો ફેમસ બ્રેક ફાસ્ટ..ગમે તે ટાઈમે ખાઈ શકાય અને ફટાફટ બનતી વાનગી.. Sangita Vyas -
-
કાંદા પોહા
#parમહારાષ્ટ્ર નું બહુ ફેમસ સ્ટાર્ટર/સ્નેક .પાર્ટી માટે પણ બહુ જ easy અને બધા ની પહેલી પસંદ Sangita Vyas -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
-
-
કાંદા પોહા
#RB6કાંદા -પોહા રોડસાઈડ બ્રેકફાસ્ટ વાનગી છે જે સવારે 7 થી 9 રસ્તામાં, સ્ટેશન પર, બસ સ્ટેન્ડ પાસે, મારકેટમાં એવી ધણી બધી જગ્યાએ મળે છે. લોકો ઉભા રહી ને ગરમાગરમ કાંદા-પોહા ની લુફ્ત માણે છે. Bina Samir Telivala -
ઇન્દોરી પોહા
#goldenapron2#week-3madheypradesh પોહા આ પ્રદેશ ની બોવ જ પ્રખ્યાત ડીશ છે. Namrata Kamdar -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11450217
ટિપ્પણીઓ