રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ દહીં 1કપ ચણા નો લોટ 2 કપ પાણી આદુ મરચા ની પેસ્ટ નાખી ને પ્રોપર મિક્ષ કરો.
- 2
હવે એક પેન તને નાખો તેને પ્રોપર હલવો. 10 મિન્ટ જેવું ઘટ્ટ કરો.
- 3
તેને આવુ ઘટ્ટ થવા દો. પછી તેને થાળી પર પાથરો. ઓઇલ ગરમ કરી ને તેમાં રાય તલ લીંબડો નાખો. કોથમીર લાલ મરચું એન્ડ ગાજર થી ડેકોરેશન કરો
Similar Recipes
-
-
-
-
-
-
ખાંડવી/ પાટુડી
ખાંડવી બનાવવી હોય તો હાથ અને મગજ બંને ને પહેલા થી આરામ આપી દેવો.... 😂 Binaka Nayak Bhojak -
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
-
-
-
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
-
-
ખાંડવી
ખાંડવી એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે . અમુક ટિપ્સ નું ધ્યાન રાખશો તો આ રેસીપી પરફેક્ટ બનશે Hetal Shah -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
-
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11450003
ટિપ્પણીઓ