વેજ. મિક્સ ચીઝ પુલાવ

#goldenapron3
#Week1
Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ
#રૅસ્ટૉરન્ટ
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3
#Week1
Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ
#રૅસ્ટૉરન્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈને 30મિનિટ પલાળી રાખો. ચોખા માં મીઠું, વટાણા, તમાલ પત્ર, તજ અને લવિંગ એડ કરીને બાફી લો. તેને નિતારી લો.
- 2
બધા શાકભાજી ને લાંબા ચિપ્સ જેવા કટ કરી લો. હવે કડાષઈ માં ઘી-બટર મિક્સ કરીને ગરમ કરો. તેમાં જીરૂ, હિંગ નો વઘાર કરો અને લીલા મરચાં પણ એડ કરો. પછી સૌથી પહેલા બટાકા ને સાંતળી લો. પછી કોબીજ અને ગાજર ને એડ કરો. પછી શિમલા મરચું અને ડુંગળી ને એડ કરો. હવે ટામેટું એડ કરો. શાક સાંતળતી વખતૅ મીઠું એડ કરશો તો પુલાવ વધુ ટેસ્ટી લાગશૅ.
- 3
હવે તેમાં બધા સૂકા મસાલા એડ કરો. પછી તેમાં બાફેલા રાઈસ એડ કરો. બધું બરાબર મિક્સ કરીને 5મિનિટ કૂક થવા દો. તો રેડી છે વેજ. મિક્સ ચીઝ પુલાવ. તેને સર્વિંગ બોલ માં કાઢીને ચીઝ અને કૉથમીર થી ગાર્નિસ કરો. તેને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
વેજ બોલ્સ
#goldenapron3 #Week 1 ની પઝલ નાં ધટકો ગાજર, ડુંગળી અને બેસન નો ઉપયોગ કરીને ગાજર મકાઈ નાં બોલ્સ બનાવ્યા છે. Dipmala Mehta -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
વેજ બેસન ચિલ્લા
#goldenapron3Week 1Golden Apron 3 week 1 ની પઝલ ધટકો બેસન,ડુંગળી,ગાજર નો ઉપયોગ કરી વેજ બેસન ચિલ્લા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
WEEK1સ્ટ્રીટ ફૂડ રેસીપી#ATW1: ચીઝ તવા પુલાવ#TheChefStory ચીઝ તવા પુલાવરાઈસ એ બધાની મનપસંદ ડિશ હોય છે તેમાં પણ ચીઝ તવા પુલાવનું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં ચીઝ તવા પુલાવ બનાવ્યો. One poat meal પણ કહી શકાય. Sonal Modha -
ચીઝ પુલાવ (Cheese Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulao આજે મેં ચીઝ પુલાવ બનાવ્યો છે ... વેજિટેબલ નાખી ને ...ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય છે ..દૂધ વધારે હોવાથી એનું દહીં જમાવ્યું છે જે પુલાવ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
જૈન ચીઝ તવા પુલાવ (Jain Cheese Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1 સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું ચીઝ તવા પુલાવ જૈન બનાવ્યું છે.જેમાં શાક,પનીર અને ચીઝ નો ભરપૂર પ્રમાણ ઉપયોગ કર્યો છે.વન પોટ મિલ જે લંચ, ડિનર અથવા લંચ બોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
દાલ પુલાવ
#ડિનર#પુલાવઅત્યાર નો માહોલ જોતાં શાક ભાજી લેવા જવાનું પણ મુશ્કિલ થઇ ગયું છે એટલે ઘરમાં જેટલાં ઘટકો મળ્યાં તેમાંથી ટેસ્ટી એવો પુલાવ બનાવ્યો. ચણા ની દાળ નો પુલાવ. અને છાસ. થઇ ગયું ને ડિનર કમ્પ્લીટ... Daxita Shah -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani
More Recipes
ટિપ્પણીઓ