રાંધવાની સૂચનાઓ
- 1
શાક બધું ઝીણું સમારી લેવું અને પનીર ખમણી લેવું.
- 2
પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ સાંતળવા. ત્યારબાદ તેમાં આદુ નાખી દેવું. સહેજ શેકાય એટલે ટામેટાં નાખવા. ટામેટાં એકરસ થવા આવે એટલે બધા સૂકા મસાલા નાખી દેવા.
- 3
હવે મસાલા થોડા શેકાય એટલે પાલક નાખી દેવી અને ત્યારબાદ તેને થોડી હલાવી પનીર નાખી મીઠું નાખી દેવું. સરખું મિક્સ કરી થોડું પાણી નાખી દેવું.
- 4
હવે તેમાં થોડી મલાઈ નાખી સ્મેશ કરવું. ત્યારબાદ તેમાં ચીઝ નાખી દેવું.
- 5
બધું સરખું મિક્સ થઈ જાય એટલે તેને થોડી વાર ઉકળવા દેવું. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો.
- 6
તૈયાર છે સબ્જી. કોથમીર અને લીલી ડુંગળી નાં પાન થી સજાવવું. ગરમ ગરમ પરાઠા સાથે પીરસવું
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
-
-
-
-
-
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક પનીર
#ડીનર#goldenapron3#week13#paneerપનીર એ પ્રોટીન નો સોર્સ છે.જયારે પાલક મા વિટામીન અનેક પોષકતત્વો રહેલા છે. Nilam Piyush Hariyani -
-
-
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
-
પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
આ રેસિપી મેં લેફ્ટ ઓવર કુલચા અને પાલક પનીર માથી બનાવ્યા છે. બચી ગયેલી વાનગી માંથી એક સરસ નવીન વાનગી બની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા હું તમને પાલક ચીઝ પનીર ની રેસીપી પણ સાથે બતાવું છું. Disha Prashant Chavda -
-
ચીઝ કોર્ન પાલક પનીર
#ડીનરઆ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11471618
ટિપ્પણીઓ (3)