રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને ૨ થી ૩ વખત સારી રીતે ધોઈ ને ૪ થી ૫ કલાક પલાળી રાખી ને પછી મિક્સર જારમાં માં ખાલી દાળ ને આદું મરચાં નાખીને ખીરું રેડી કરી લો.. સાથે થોડું થોડું પાણી ઉમેરતા જાઓ.. અને ખીરા માં મીઠું અને કોથમીર ઉમેરી ને વડા તળી લો..
- 2
હવે તુવેર દાળ ને પણ ૧ કલાક પલાળી ને કુકર માં મીઠું અને હળદર પાવડર નાખી ને બાફી લો.. અને ત્યાં સુધી ટામેટા ને પણ મિક્સર માં પીસી લો.. અને તેની પ્યુરી બનાવી લો. આમલી ને હુંફાળા પાણી માં નાખી ને તેનો પલ્પ તૈયાર કરી લો..
- 3
હવે દાળ માં ૩ ગણું પાણી નાખી ને ગેસ પર ઉકળવા મૂકો.. અને બીજી બાજુ વઘાર માટે તેલ માં રાઈ અને હિંગ નાખી ને એ વઘાર દાળ માં નાખી ને બધો મસાલો નાખી ને ઉકાળવા મૂકો.. અને એક સર્વિગં બાઉલ માં વડા પાથરો.. અને રસમ નાખી ને કોથમીર નાખી ને સર્વ કરો.. ટેસ્ટી સાઉથ ઇન્ડિયન રેસિપી તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
-
-
-
-
મિક્સ દાળ વડા વિથ રસમ (Mix Dal wada with Sambhar Recipe In Gujarati)
#goldenapron3#week15 Ushma Malkan -
-
-
-
-
-
-
-
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મેંગો હલવાસન
હલવાસન માં અલગ ફ્લેવર આપવા નો પ્રયત્ન કર્યો છે. બન્યા પછી ચાખ્યું ત્યારે જે સ્વાદ આવ્યો છે એ ખરેખર સરસ છે. સાદું હલવાસન હું લગભગ બનાવતી હોઉ છું. પણ આ મેંગો વાળુ પણ એકદમ સરસ બને છે Disha Prashant Chavda -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ