રસમ વડા
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને ધોઈને પાંચથી છ કલાક પલાળવી અને પછી તેમાં મિક્સરમાં પીસવી તેમાં લીલા મરચા ની પેસ્ટ અને મીઠું નાખી તેના વડા પાડવા
- 2
એક વાસણમાં મા બાફેલ બાલ અને 2 ટામેટાં ને ક્રશ કરી તેમાં પલાળેલી આંબલી નાખી હેન્ડ રોડ થી mix કરવું
- 3
હવે એક પેણીમાં તેરી મીટ્ટી તેમાં રાઈ કડી પત્તા મરચા મૂકી વઘાર કરવો વઘારમાં મિક્સ કરેલું ટામેટાં વાળું લિક્વિડ નાખવો તેમાં એમપીઆર નો મસાલો નાખો અને જોઈતા પ્રમાણમાં પાણી નાખવો અને હળદર મરચું અને પ્રમાણસર મીઠું નાખવું દસ મિનિટ રસમ ઉકળવા દેવું
- 4
તૈયાર રસમને એક બાઉલમાં કાઢવી અને તેને કોથમીરથી ગાર્નિશ કરવું રસમ મા વડા નાખી પીરસવું
- 5
રસમ વડા ખાવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મકાઇ વીથ ક્શગ્રીન પીસ પૂલાવ(corn pulav in Gujarati)
#માઇઇબુકરેસિપી નં.4#3વીક મીલ ચેલેન્જ.#sv Jyoti Shah -
ગ્રીન પીસ વટાણા રબડી
#3 વીક મીલ ચેલેન્જ સ્વીટ ડીશ#માઇ ઇ બુક.# રેસિપી નં 1. I love cooking#sv. Jyoti Shah -
ટેસ્ટી ટામેટાં પકોડા(tasty tamato pakoda in Gujarati)
3 વીક મીલ ચેલેન્જ.#વીક 3. ફાય કે બોઇલ.##માઇઇબુકરેસિપી નં 6આઇ લવ કુકીગ.#sv Jyoti Shah -
-
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
સવારના નાસ્તામાં રોજ બનાવો હેલ્ધી નાસ્તા માટે સરસ ઓપ્શન છે અને ફટાફટ પણ થઈ જાય છે અને ખાવામાં હાલકુ પણ છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
વડા રસમ(Vada Rasam Recipe In Gujarati)
આ રેસિપી હુ મારા સાઉથના પાડોશી પાસેથી શીખી છું. વડા એટલે આપણા અડદની દાળના વડા,પણ તેઓ વડાના ખીરામા મીઠો લીમડો, અડદની દાળનો વધાર ,કોથમીર, નાખવાથી વધુ રોચક બનાવે છે. રસમમા પણ સાતળેલી અડદની દાળ નાખવાથી સુગંધ સારી આવે છે.#સાઉથ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
જુવારના તલ વડા(juvar tal vada in Gujarati)
#૩ વીક મીલ ચેલેન્જ,#ફાય.તળેલી#માઇઇબુક#રેસીપી નંબર. 15.# svI love cooking Jyoti Shah -
ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1#ગુજરાતી શાક#માઇઇબુક#રેસિપી નં 26#sv#i love cooking. Jyoti Shah -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
તીખુ રસમ
#goldenapron3#week9#SpicyPost3આ રસમ તમારો અને આંગળીથી બનાવવામાં આવે છે અને આમાં જલસણ નો પાવર ઉમેરવામાં આવે છે બહુ જ તીખો હોય છે અને આ રસમ પણ બહુ જ એક હોય છે.આ આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક માં હોન્ડા વડા ઈડલી સાથે પરોસોવામાં આવે છે. Pinky Jain -
ટેસ્ટી ભીંડાની કઢી(tasty bhinda ni kadhi inGujarati 0)
#માઇઇબુકરેસીપી નંબર 3. 3 વીક મિલ ચેલેન્જઆઈ લવ કુકિંગ#sv Jyoti Shah -
-
-
-
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
-
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
ચોખા ના લોટના ખીચુ પેડા(chokha na lot nu khichu in Gujarati)
#3 વિક મિલ ચેલેન્જ સ્ટીમ અને ફાય.# માઇઇબુક# રેસિપી નંબર 9# સ્ટીમ#svI love cooking. Jyoti Shah -
-
જુવાર ના અથાણી યા દમણી ઢોકળા(damni dhokal in Gujarati)
#3વીક મીલ ચેલેન્જ.# સ્ટીમ રેસીપી નંબર ૧૪#માઇઇબુક#svI love cooking. Jyoti Shah -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026760
ટિપ્પણીઓ