બીટરુટ રસમ :::
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં બીટરુટ અને ટામેટા ના મોટા ટુકડા કરી આદુ લસણની પેસ્ટ નાખી ૩ સીટી વાગે ત્યાં સુધી બાફી નિતારી ઠંડુ થવા દેવુ.
- 2
ઠંડુ પડે એટલે મિકસરમાં ગ્રાઈન્ડ કરી નિતારેલુ પાણી અને બધા મસાલા નાંખી દેવા, પાણી ઓછુ લાગે તો જરૂર મુજબ બીજું પાણી ઉમેરવું. પછી વઘારીયામા ઘી ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનો વઘાર કરી રસમ મા નાખવો.
- 3
રસમ ગરમ કરવા મુકવો, રસમ ઉકળે એટલે કોથમીર અને લીંબુ નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
-
-
-
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
તીખુ રસમ
#goldenapron3#week9#SpicyPost3આ રસમ તમારો અને આંગળીથી બનાવવામાં આવે છે અને આમાં જલસણ નો પાવર ઉમેરવામાં આવે છે બહુ જ તીખો હોય છે અને આ રસમ પણ બહુ જ એક હોય છે.આ આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક માં હોન્ડા વડા ઈડલી સાથે પરોસોવામાં આવે છે. Pinky Jain -
-
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
-
-
આંબા ની પૂરણ પોળી (Mango Puranpoli Recipe In Gujarati)
આપણે અત્યાર સુધી તૂવેર ની દાળ અને ચણા ની દાળ ની પુરણ પોળી ખાધી હતી તો તેની જગ્યાએ મેં આ નવું ટ્રાય કર્યું. અને આ સિઝનમાં તમે ઠાકોરજીની સેવામાં પણ સમાવેશ કરી શકો છો.#કેરી nikita rupareliya -
-
-
-
-
-
બીટરુટ કલાકંદ
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆજે મેં બીટરુટ નો ઉપયોગ કરી ને એક ડીસ તૈયાર કરી છે બીટરુટ કલાકંદ.આપણા ઘરમાં ઘણા એવા બાળકો હોય છે જે બીટ ખાવાનું પસંદ નથી કરતાં.પરંતુ બીટ એક એવી વસ્તુ છે જે આપણા માટે ખૂબ જ સારી છે. બીટ ખાવાથી કે બીટ નો જયુસ પીવાથી શરીરમાં મો લોહી ની ઉણપ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે.તો ચાલો બીટ ખાઈએ અને બાળકો ને પણ ખવડાવીને. Bhumika Parmar -
સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
#Goldenapron3#week24#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Bhavisha Manvar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679974
ટિપ્પણીઓ