જાંબુ શોટ્સ

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#ફ્રૂટ્સ

જાંબુ શોટ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300ગ્રામ-જાંબુ
  2. 2ચમચી-ખાંડ(દળેલી)
  3. 1ચમચી-લીંબુ નો રસ
  4. 1/4ગ્લાસ-ઠંડુ પાણી
  5. સર્વ કરવા.
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાંબુ ને ધોઈ ને બરાબર સાફ કરી લો.હવે તેના ઠળિયા કાડી લઇ બધા જાંબુ ને એક એરટાઈટ ડબ્બા માં 10 થી 12 કલાક માટે ફ્રીજર માં મૂકી દો.(શોટ્સ માં આ રીતે ઠંડા જ જાંબુ વપરાય છે)

  2. 2

    હવે 12 કલાક પછી એક મિક્સર જાર માં અડધા જાંબુ,લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી પાણી ઉમેરો અને પીસી લો.

  3. 3
  4. 4

    આ શોટ્સ શરબત ની જેમ નહિ પણ થોડા ઘટ્ટ હોય છે..એટલે હવે સર્વ કરવા એક નાની સાઈઝ નો ગ્લાસ લઈ તેને ઊંધો કરી પાણી માં ડીપ કરો પ હી મીઠા ડીપ કરો અને હવે ગ્લાસ સીધો કરી તેમાં જાંબુ શોટ્સ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes