જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામજાંબુ
  2. 5-6 ચમચીખાંડ
  3. 1/2 ચમચીસંચળ પાઉડર
  4. 1/2 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  5. 1 નંગલીંબુ નો રસ
  6. ગાર્નિશીંગ માટે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાંબુ ને ધોઈને તેના ઠળિયા કાઢીને 4-5કલાક ફ્રીઝરમાં ઠંડા કરવા મૂકવા.

  2. 2

    પછી તેને મિક્સરમાં લઈ ખાંડ, સંચળ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ક્રશ કરી લેવું.

  3. 3

    હવે ગ્લાસ ની કિનારી પર લીંબુ લગાવી મીંઠા મા ગ્લાસ ની કીનારી ડીપ કરવી. હવે ગ્લાસ માં ચીલ્ડ જાંબુ શોટ્સ ઉમેરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (21)

Similar Recipes