જામુન શોટ્સ

Bhumi Pahelajani
Bhumi Pahelajani @Bhumi_kiara_18

# એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકાળા જાંબુ
  2. ચપટીમીઠું
  3. 2 ચમચીપીસેલી સાકાર
  4. ચપટીસંચળ
  5. કાલા મરી પાવડર સ્વાદ મુજબ
  6. અડધો લીંબુ નો રસ
  7. 4-5 ટુકડાબરફ
  8. 1 કપઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જાંબુ ના ઠળિયા કાઢી લેવા.

  2. 2

    ત્યારબાદ મિક્સચર માં બરફ ના ટુકડા સાથે જાંબુ ને ક્રશ કરવું.

  3. 3

    પછી તેમાં સંચળ પાવડર અને સાકાર,લીંબુનું રસ નાખી ફરીથી ક્રશ કરવું. પ્રવાહી ઘટ્ટ રહે તેવું રાખવું.

  4. 4

    હવે શોટ્સ ના ખાલી ગ્લાસ ની કિનારી પહેલા ઠંડા પાણી માં ફક્ત કિનારી ડૂબે તે રીતે પલાળો.

  5. 5

    હવે તરત જ પાણી લગાડેલ કિનારી એ મીઠું ચોંટે એ રીતે ગ્લાસ પર લગાડો.

  6. 6

    શોટ્સના ગ્લાસ માં જાંબુ રસ ઉમેરો. પછી તેમાં મરી પાવડર અને સંચળ પાવડર નાખી સર્વ કરો.

  7. 7

    આ શોટ્સ ખુબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે.ગરમી ની ઋતુ માં અને કોઈ પણ ઋતુ માં પી શકાય છે.

  8. 8

    થૅન્ક યુ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Pahelajani
Bhumi Pahelajani @Bhumi_kiara_18
પર

ટિપ્પણીઓ

Similar Recipes