રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તજ પાવડર નાખી સમારેલા કેળા ઉમેરવા ત્યારબાદ ખાંડ, પાણી, એલચી પાવડર ઉમેરી ફક્ત ખાંડ ઓગળે અને એક ઉભરો આવે એટલે ગેસ ઓફ કરી દેવો.
- 2
આ શાક ગરમાગરમ ખુબ જ સરસ લાગે છે સાથે ફુલકા રોટલી. એક પરફેક્ટ હેલ્ધી કોમ્બિનેશન છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia -
-
-
#કૂકર, ભરેલાં પાકા કેળા- મરચા નું શાક
મારૂ મનગમતું છે ,અને ઓછા સમયમાં બની જાય છે. વરસો પહેલાં મારી બેન ના સાસરે ચાખેલું,એને મે નવા રૂપ રંગ સાથે રજૂ કર્યું છે Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
આજે મેં પાકા કેળા નું બીલસારું
આ રેશીપી આપણા કુકપેડ મા નિગમભાઈએ બનાવ્યું છે તો મેં પણ તેનું જોઈને બનાવ્યું છે ખુબજ જલ્દી બની જાય છે ને ટેસ્ટી પણ બને છે તે ઠાકોરજીને ધરવામાં આવેછે તેની મને ખબર જ હતી પણ મને એમ હતું કે આવી કોઈ રેશીપી થોડી મુકાય પણ નિગમભાઈએ મૂકી એટલે મેં પણ બનાવી ને મુકીછે. Usha Bhatt -
-
-
-
-
-
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11496023
ટિપ્પણીઓ