રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ,ખાંડ,બેકિંગ પાવડર,સોડા અને કોકો પાવડર નાખી ને બધું મિક્સ કરો બાદ એક પેન માં તેલ અને પાણી લઈ તેમાં લોટ નું મિશ્રણ નાખો અને સરખું મીક્સ કરી લો.
- 2
બાદ એક મોલ્ડ લઇ તેને ગ્રીસ કરી તેમાં મિશ્રણ નાખી ને ઓવન માં ચાર મીનીટ બેક કરી લો.
- 3
બાદ બ્રાઉની ની પ્લેટ ને ગરમ કરવા મુકો ગરમ થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને તેની પર બ્રાઉની નો પીસ મુકો બાદ તેના પર વેનીલા આઈસ્ક્રીમ મુકો અને ઉપર થી અખરોટ નાખી ને ચોકલેટ સોસ નાખો.
- 4
સર્વ કરો ગરમ ગરમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
-
-
-
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
બ્રાઉની વિથ આઈસ્ક્રિમ (brownie with Icecream recipe in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક #post16 Ridz Tanna -
-
-
-
-
-
-
મગ કેક વીથ આઈસ્ક્રીમ
૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી. Urmi Desai -
-
-
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
#વિકમીલ૨ Jasmin Motta _ #BeingMotta -
-
-
માઈક્રોવેવ વ્હિટ બ્રાઉની(Microwave wheat brownie)
#goldenapron3Week24#માઇઇબુકપોસ્ટ 12 Chhaya Thakkar -
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
-
-
-
સિઝલિંગ બ્રાઉની વીથ આઈસ્ક્રીમ
#નોનઈન્ડિયન#Goldenapron#Post19#સિઝલિંગ બ્રાઉની ડેર્ઝટ માં લેવામાં આવે છે,બ્રાઉની એક નોનઈન્ડિયન ડીશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
સિઝલીંગ બ્રાઉની
સિઝલીંગ બ્રાઉની એ દરેક વયની વ્યક્તિની મનપસંદ ડેઝર્ટ છે. રેસ્ટોરન્ટમાં મળતી સિઝલીંગ બ્રાઉની જો ઘરે બનાવવામાં આવે તો તે આપણા સ્વાદ અનુસાર સ્વચ્છ તેમજ ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં તૈયાર કરી શકાય. Leena Mehta -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11505669
ટિપ્પણીઓ (3)