આજે મેં પાકા કેળા નું બીલસારું

આ રેશીપી આપણા કુકપેડ મા નિગમભાઈએ બનાવ્યું છે તો મેં પણ તેનું જોઈને બનાવ્યું છે ખુબજ જલ્દી બની જાય છે ને ટેસ્ટી પણ બને છે તે ઠાકોરજીને ધરવામાં આવેછે તેની મને ખબર જ હતી પણ મને એમ હતું કે આવી કોઈ રેશીપી થોડી મુકાય પણ નિગમભાઈએ મૂકી એટલે મેં પણ બનાવી ને મુકીછે.
આજે મેં પાકા કેળા નું બીલસારું
આ રેશીપી આપણા કુકપેડ મા નિગમભાઈએ બનાવ્યું છે તો મેં પણ તેનું જોઈને બનાવ્યું છે ખુબજ જલ્દી બની જાય છે ને ટેસ્ટી પણ બને છે તે ઠાકોરજીને ધરવામાં આવેછે તેની મને ખબર જ હતી પણ મને એમ હતું કે આવી કોઈ રેશીપી થોડી મુકાય પણ નિગમભાઈએ મૂકી એટલે મેં પણ બનાવી ને મુકીછે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને લઈને સમારવા ત્યારબાદ એક પેનમાં ખાંડ લેવાની ખાંડ ડૂબે તેટલું પાણી લઈને તેને ગરમ કરવા મુકવી તેની ચાસણી નથી કરવાની ખાંડ ઓગળવા લાગે ને ચાસણી ચિપ ચિપ થાય તેવી જ બનાવી.
- 2
ત્યારબાદ તેમાં સમારેલાં કેળા નાખવા તે મા ખાંડ ચાસણી બરાબર લાગી જાય પછી તેંમાં એલચી પાવડર નાખી મિક્સ કરવું તે ને ગેસ બન્ધ કરી ને ઠન્ડું થાય પછી ઠાકોરજી ને ધરવું તો તૈયાર છે કેળા નું બીલસારું
- 3
કેળા નું બીલસારું તૈયાર છે. મેં આ બીલસારું ઠાકોરજી ને પણ ધર્યું છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia -
-
-
પાકા કેળા નું ફરાળી શાક (Pakka Kela Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week2 ઉનાળા માં શુ શાક બનાવવાનું તો એકદમ જલ્દી 5 મિનિટ માં બનતું પાકા કેળા નું શાક, મેં ફરાળી બનાવ્યું છે Bina Talati -
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
પાકા કેળાનું બિલસારું
#ફ્રૂટ્સનિકુંજનાયક પ્રભુ શ્રીનાથજીને ધરાવવામાં આવતી સામગ્રી, જેને વ્રજભાષામાં બિલસારું કહે છે. રાજભોગ સમયે ઠાકોરજીને ધરાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
સ્વીટ પીનટ (મીઠા શીગદાણા)
#એનિવર્સરી#સ્વીટ મેં એનિવર્સરી માટે ઠાકોરજીને ધરાય તેવી સામગ્રી બનાવી છે . મીઠા સીંગદાણા Jayna Rajdev -
લીચી નું સરબત
આ સરબત ખૂબ જ ટેસ્ટી લાગેછે ને સાથે બોડીને પણ થન્ડક આપેછે તે ગરમી મા શરીર માટે ખૂબ સારું છે તેનાથી ગરમીથી રાહત મળેછે ને તેનો સ્વાદ પણ અલગ છે તો આજે મેં લિચિનું સરબત બનાવ્યું છે Usha Bhatt -
પાકા કેળાનુ ભરેલુ શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૧કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ મળે તેવા કેળાના ફ્રુટ માંથી આજે મેં ભરેલું શાક બનાવ્યું છે જે મને તો ભાત સાથે ભાવે અને રોટલી સાથે પણ એટલું સરસ લાગે છે. Bansi Kotecha -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
પાકા કેળા નુ ભરેલ શાક
# ઝટપટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. નાના- મોટા બધા ને ભાવતું હોય છે. ફટાફટ બની જાય છે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે. 5 મિનિટ મા બની જાય છે.lina vasant
-
દુધી બટાકા નું શાક રાજગરાના થેપલા (Dudhi Bataka Shak Rajgira Thepla Recipe In Gujarati)
આજે એકાદશી હતી એટલે ફરાળમાં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
રાજગરાના પરાઠા
આ રેશીપી આમ તો ફરાળમાં લેવાયછે પણ કોઈ ઉપવાસ કે અગિયારસ કઈ પણ વ્રત હોય તો પણ બનાવીને ખાઈ શકાયછે ને જે લોકો ના કરતા હોય તે પણ બનાવીને ખાઈ શકેછે તે પણ હેલ્દી કહેવાય છે રાજગરા ના પણ અનેક ગુણ છે તો રાજગરો પણ આપણા ખોરાક માં ઉપયોગ કરવો જોઈએ Usha Bhatt -
ફુદીના કેળા વેફર
#ઇબુક#day17કેળા ની વેફર એ નાના મોટા સૌ ને પ્રિય છે. બધી વાનગી ની જેમ હવે વેફર માં પણ ઘણા જુદા જુદા સ્વાદ આવવા લાગ્યા છે. ઘરે પણ આપણે આપણા સ્વાદ મુજબ ની બનવતા હોઈ એ છીએ. આજે મેં ફુદીના ના સ્વાદ વાલી બનાવી છે. Deepa Rupani -
-
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
-
પાકા કેળા નું શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#Cookpadindia#Cookwith_Fruits#BananaHappy birthday Cookpad India in advance Sunita Ved -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
-
સુરણ અને કાચા કેળા નું શાક
#RB2#Cookpadindia#Cookpadgujaratiઆજે એકાદશી નો ઉપવાસ ઘર માં બધા એ કરેયો તો મને થયું કે કશુંક નવું બનવું આજે સુરણ અને કાચા કેળા નું શાક બનાવ્યું બધા ને બહુ જ પસંદ આવિયું ટેસ્ટી અને હેલધી hetal shah -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
#કૂકર, ભરેલાં પાકા કેળા- મરચા નું શાક
મારૂ મનગમતું છે ,અને ઓછા સમયમાં બની જાય છે. વરસો પહેલાં મારી બેન ના સાસરે ચાખેલું,એને મે નવા રૂપ રંગ સાથે રજૂ કર્યું છે Sonal Karia -
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ (3)