ડ્રાયફ્રુટ ચીકુ શેઈક

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

#goldenapron3
Week3

દૂધ અને અખરોટ ની મદદ થી

ડ્રાયફ્રુટ ચીકુ શેઈક

#goldenapron3
Week3

દૂધ અને અખરોટ ની મદદ થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચીકુ
  2. ૧ ગ્લાસ દૂધ
  3. થોડી સાકર
  4. થોડી બદામ કાજુ અને અખરોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નીચે ની બધી વસ્તુ ઓ એકઠી કરો

  2. 2

    ચીકુ સમારી મિક્સરમાં નાખી તેમા બધી વસ્તુઓ નાખી ફેરવી લો

  3. 3

    ગ્લાસમાં કાઢીને ને ઉપરથી થોડું ડ્રાયફ્રુટ નાખી સર્વ કરો તૈયાર છે ડ્રાયફ્રુટ ચીકુ શૅઇક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes