રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું અને હિંગ નાખવા.બધું તતડે એટલે તેમાં લસણ અને સમારેલા મરચાં નાખવા.૧ મિનીટ પછી તેમાં ડુંગળી નાખવી તેને બરાબર મિક્ષ કરો..
- 2
ડુંગળી ચઢી જાય એટલે તેમાં સમારેલા ટામેટા ઉમેરવા.ટામેટાં ચઢી જાય ત્યાર બાદ લીલું લસણ,હળદર,મરચું, મીઠું અને ધાણા જીરુ ઉમેરવા.
- 3
હવે તેમાં શેકેલો ભુટ્ટો છૂંદી ને નાખવો અને ગરમ મસાલો નાખો અને બધા ને બરાબર મિક્સ કરી અડધો ગ્લાસ પાણી નાખી ધીમા તાપે ચઢવા દેવો
- 4
તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેમાં જીની સમારેલી કોથમરી નાખવી અને ગરમ ગરમ રોટલા,ઘર નું માખણ અને લસણ ની ચટણી સાથે પીરસવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાચો રીંગણ ઓળો
#મધરપહેલે થી આ પ્રકાર નો ઓળો જ વધારે ખાધેલો છે. આ ઓળો વધારવામાં નથી આવતો. ચૂલા માં કે સગડી માં મમ્મી રીંગણ શેકતી. સ્મોકી ફ્લેવર્સ એના જેવી ગેસ પર નથી મળતી. મમ્મી જ્યારે ચૂલા પર શેકતી ત્યારે ત્યાં બેસી ને જોવાની મજા આવતી. Disha Prashant Chavda -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
-
-
-
-
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
-
-
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
રીન્ગણ નો ઓળો
ગુજરાતી સ્પેશિયલ ,ખાસ ઠંડા વાતાવરણ મા વધારે બને છે. ખુબ જ ટેસ્ટી લાગે છે બાજરા ના રોટલા સાથે.#સ્ટાર #ડિનર Nilam Piyush Hariyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11539410
ટિપ્પણીઓ