ડ્રાયફ્રુટ ચીકુ રોઝ મિલ્ક શેક

Falguni Shah @FalguniShah_40
કાલે એકાદશીમાં બનાવ્યું હતું
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
ડ્રાયફ્રુટ ચીકુ રોઝ મિલ્ક શેક
કાલે એકાદશીમાં બનાવ્યું હતું
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુ ની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો ત્યારબાદ કુંડીમાં બદામ અખરોટ અને ઈલાયચી ફોલીને તેના દાણા લઈ તેને અધકચરું વાટી લો
- 2
ત્યારબાદ જ્યુસ બનાવવાનું જાર લઈ તેમાં ચીકુના ટુકડા ડ્રાયફ્રુટ, ખાંડ,રોઝ સીરપ અને દૂધ નાખી એકવાર પીસી લો
- 3
ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાખી પાછુ એક થી બે વાર ચર્ન કરી લો
- 4
તો હવે આપણું ટેસ્ટી હેલ્ધી ઉપવાસમાં પીવાય એવું ડ્રાયફ્રુટ ચીકુ રોઝ મિલ્ક શેક બનીને તૈયાર છે સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SMગરમીમાં રાહત આપે એવું ટેસ્ટી rose milk shake 🌹🌹🌹 Falguni Shah -
-
-
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM રોઝ વિથ મિલ્ક શેક#sharbat & milk shake challenge Jayshree Doshi -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
-
રોઝ એન્ડ ચિયા સીડ લસ્સી (Rose chia seed lassi recipe in Gujarati)
લસ્સી ખુબ જ સ્વાદિષ્ટ પીણું છે જે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની શકે છે. ઉનાળામાં લસ્સી એક રિફ્રેશિંગ ડ્રીંક તરીકે કામ કરે છે. લસ્સી ઘણા બધા અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય. મેં અહીંયા રોઝ સીરપ અને તકમરીયા ઉમેરીને ખૂબ જ સ્વાદિષ્ટ લસ્સી બનાવી છે.#GA4#Week7#buttermilk spicequeen -
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
-
ચીકુ અને નટ મિલ્ક શેક 🌹
#parસમર વેકેશન માં હાઈ ટી પાર્ટી બહુજ પોપ્યુલર છે. છોકરાઓ બીઝી હોય રમત - ગમત માં અને ફ્રેન્ડ સાથે ધીંગામસ્તી માં. મમ્મીઓ ને પણ ટ્યુશન અને મુકવા - લેવા ની ચીંતા ના હોય. આવા ટાઈમે મમ્મીઓ પણ કીટી પાર્ટી અને હાઈ ટી પાર્ટી મન મુકી ને એન્જોય કરતા હોય છે.આવી પાર્ટી માં ઠંડા જ્યુસ અને મિલ્ક શેક બહુજ કોમન હોય છે. એ વાત ધ્યાન માં રાખી ને મેં અહિયાં ચીકુ અને નટ મિલ્ક શેક ની રેસીપી મુકી છે , જે સમર સીઝન ને અનુરૂપ છે સાથે હેલ્થી , ન્યુટ્રીશન થી ભરપુર અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🌹Cooksnap@Foram Virani Bina Samir Telivala -
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે . Keshma Raichura -
વરમિસિલિ કસ્ટર્ડ ફાલુદા
#SC3#Desserts#cookpadindia#cookpadgujarati સમર માં આ ડેઝર્ટ ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ચિલ્ડ રોઝ મિલ્ક શેક મલી જાય તો પીવાની મજા પડી જાય . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે તો આજે મેં રોઝ સીરપ નાખી ને મિલ્ક શેકબનાવ્યું તેમાં આઈસ્ક્રીમ નાખી સર્વ કર્યું છે. ચિલ્ડ મિલ્ક શેક નો આનંદ માણો. Sonal Modha -
-
ચીકુ અને ડ્રાયફ્રુટ શેક (Chickoo Dryfruit Shake Recipe In Gujarati)
#NFR #cookpadgujarati #cookpadindia #milk #shake #dryfruits #chickoo #chickoonnutshake #summer #healthy #cool . Bela Doshi -
રોઝ વેનિલા કેક(rose vanila cake recipe in gujarati)
#કાલે મારા નણંદ નો જન્મદિવસ છે. એટલે કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
રોઝ લસ્સી વીથ આઇસ્કીમ (Rose Lassi With Ice Cream Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
-
-
રોઝ લેમન કૂલર (Rose lemon cooler in gujrati)
#આ ઉનાળાનું મારું મનપસંદ પીણું છે. કારણકે ૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે એ પણ થોડી જ સામગ્રી સાથે. Urmi Desai -
રોઝ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#WEEKEND CHEFગરમીના દિવસોમાં એકદમ ઠંડુ કરી આ શરબત પીવા ની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16878117
ટિપ્પણીઓ