રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલમા બેસન લ્ઈ એમા મીઠુ, લાલ મિરચ પાઊડર, હડદર, 1 ચમચો અને વટાણાને કચરી એમા એડ કરવુ બધા મસાલાને સારી રીતે મિક્ષ કરવુ પછી એમા થોડુ પાણી ઊમેરી લોટ બાધંવુ
- 2
હવે લોટને 15 મિનિટ સૂધી ઢાકી મૂકવુ અને ડુગળી, કેબેજ, લીલા મરચા, ગાજર, બધા શાકને જીણા સમારી મિક્ષ કરવા કડાઈમા તેલ ગરમ કરી જીરુ નાખી, મીઠુ,લાલ મિરચ,હડદર નાખી બધા શાક શૈકી લેવા
- 3
હવે બેસનના લોટના નાના ડીપ ગોળા કરી એમા શૈકેલો શાક ભરી પૈક કરવુ અને બનૈ હાથથી હળવો દબાવીને ટિકકીનો આકાર આપવુ
- 4
આ રીતે બધી ટિકકીયો તૈયાર કરી નૉન સ્ટીક પેનમા તેલ લગાડી શૈકી લેવી દહી યા સૉસ સાથે ગરમા ગરમ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11444266
ટિપ્પણીઓ